રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા દહીં, સોડા, પાઉડર મીઠું નાખી લોટ બાધો તેને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
તેને રોટલી જેમ વણો. થોડું જાડું રાખ જો. એક પેન મા મીઠું લો તેને ગરમ કરો તેમાં પિઝા બેઝ બેક કરો 10 મિનિટ માટે
- 3
રોટલો બેક થઇ જાય એટલે તેના પર પિઝા સોસ લગાવો. તેના પર ચીઝ લગાવો તેને પેન પર બેક કરો 3 મિનિટ માટે રેડી છે પિઝા
Similar Recipes
-
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (Thin crust tawa pizza recipe in gujarati)
#noovenbakingશેફ નેહાજી ની રેસિપી ફોલો કરી મે થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનાવ્યા છે જેમાં બેઇઝ ઘઉં ના લોટ નો રાખ્યો છે. Dhara Panchamia -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
ઇન્સ્ટન્ટપિઝા(instant pizza recipe in Gujarati)
#NoOvenBaking#Noyest#weekend#માઇઇબુક 12માસ્ટર શેફ નેહજી દ્વારા પિત્ઝા બનાવ્યા ..ખૂબ સરસ result મળ્યું . Hetal Chirag Buch -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
વેજ ચીઝ પિઝા (veg.cheese pizza Recipe in Gujarati)
#NoOvenBakingમે નેહાજી ની રેસિપી રીતે પિઝા બનવ્યા ખુબ સરસ બન્યા બધા ને ખુબ ભાવ્યા.થેન્ક્સ નેહાજી. Krishna Hiral Bodar -
-
-
-
થીન ક્રસ્ટ કોર્ન પીઝા (thin crust corn pizza recipe in gujarati)
#NoOvenBakingઆ સિરીઝ મા મારી પીઝા ની બીજી પોસ્ટ છે.. Dhara Panchamia -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
-
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
-
-
-
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar -
-
પિઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking Nehaji ની રેસિપી જોઈને બનાવેલ પિઝા હું બનાવતી એના કરતાં પણ વધારે યમી બન્યા છે મે પણ મકાઈ પનીર ડુંગળી કેપ્સિકમ બધું નાખી ને ઘંઊના લોટ માંથી ઈસ્ટ વિના બનાવીયા છે એકદમ મસ્ત બનીયા છે થેન્કયુ નેહા જી😍😍🙏😘 Tasty Food With Bhavisha -
ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
બાળકો ને પીઝા બહુ જ ભાવે તેથી ઘેર જ બનતા હોય છે.#માઇઇબુક#સુપર શેફ2 Rajni Sanghavi -
-
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza#NoOvenBaking#weekend_chef માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા Twinkal Kalpesh Kabrawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13295890
ટિપ્પણીઓ (8)