ચોકલેટ કોકોનટ બોલ્સ

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ કોપરાનુ છીણ
  2. ૧૫ ઓરીયો બિસ્કીટ
  3. ૪ ચમચીકોકો પાઉઙર
  4. વેનીલા એસેન્સ ૨ -૩ ટિપા
  5. ૧૫૦ ગ્રામ કનઙેન્સ મિલ્ક
  6. ૧/૨ કપદુધ
  7. ૨ ચમચીઓગળેલ બટર
  8. કોપરાનુ છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટની કિ્મ કાઙીને તેને મિકસરમા ગે્ઙ કરી લો.

  2. 2

    પછી એક વાઙકો લઇ તેમા એક કપ કોપરાનુ છીણ, ગે્ંઙ કરેલ બિસકી્ટ પાઉઙર,ચોકલેટ પાઉઙર નાખી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે એક પેન લઇ તેમા આ ઙા્ય મિકસરને ગરમ પેનમા નાખો પછી તેમા કનઙેંસ મિલ્ક,ઓગળેલ બટર,વેનીલા એસેન્સ,દુધ નાખી પછી તેને લો ફલેમ પર પકાવી લો ૪-૫ મિનીટમા બેટર થોઙુ જાઙુ થઇ જાય એટલે ગેસ બંદ કરી લેવો અને ઠંઙુ થવા દો અને પછી તેના નાના-નાના બોલ્સ બનાવી લો અને તેને કોપરામા છીણમા ઙીપ લો હવે આપઙા ચોકલેટ કોકોનટ બોલ્સ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes