રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ધોઈ ને પલાળીને તૈયાર કરી લેવા
- 2
વટાણા ફોલીને બાફી લેવા આદુ મરચાં કોથમીર ની પેસ્ટ કરી લેવી પાલક ની પ્યુરી કરી લેવી
- 3
- 4
એક કડાઈમાં તેલ ગરમ મૂકીને જીરું હિંગ અને મીઠા લીમડાના પાન મૂકી ને વઘાર કરી ને મિક્સ કરી ઉતારી લેવું અને એક બાઉલમાં કાઢી લો
- 5
સર્વ કરો તો મિત્રો તૈયાર છે ગ્રીન રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
-
ગ્રીન રાઈસ(Green Rice recipe in Gujarati)
#સુપરશેફ4 #Week 4#માઇઇબુક #પોસ્ટ 27#spicy Kshama Himesh Upadhyay -
સ્પીનેચ રાઈસ(spinch rice recipe in gujarati)
#સુપરશેફ4#માઇઇબુક#રાઈસ/દાળ#પોસ્ટ 25 Nayna prajapati (guddu) -
-
-
ગ્રીન પીસ રાઈસ
#ચોખા ...નાના મોટા સૌ ને ભાવે છે આ રાઈસ(ચોખા, ભાત) અને એમાં શાકભાજી પણ નાખી શકાય છે.મેં આમાં મોટા મોળા મરચાં અને વટાણા નાખ્યા છે Krishna Kholiya -
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
વેજ પુલાવ કઢી
પુલાવ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય દરેક ગુજરાતી ઘરમાં પુલાવ કઢી પુલાવ ને શુપ આ રીતે બનતા જ હોયછે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોયછે બસ ને અત્યારે શિયાળો ચાલે છે તો શાક પણ ખૂબ સારા પ્રમાણમાં મળેછે તો તેનો પણ લાભ લઈ લેવો જોઈએ ને ઘણાના ઘરમાં શાક નાના કે મોટા કોઈ પણ હોય તે લોકોને અમુક શાક ના પણ ભાવતા હોય તો આપણે તે લોકોને કઈ રીતે ખવડાવવું જોઈએ તે જ અગત્યનું છે તો આજે પુલાવની રીત પણ જોઈલો Usha Bhatt -
તિરંગા પુલાવ (Triranga Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#Post1વીક 8 માં મેં બનાવ્યા તિરંગા પુલાવ જે એકદમ સીંપલ અને ઓછા મસાલા યુઝ કરી ને બનાવ્યા છે. આ પુલાવ કઢી કે ટામેટા બીટ નાં સૂપ સાથે સવૅ કરી શકાય છે. Bansi Thaker -
-
-
રાઈસ બોલ્સ
#સુપરશેફ4મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો Roopesh Kumar -
ગ્રીન પુલાવ
અત્યારે શિયાળા દરમ્યાન લીલી ભાજીઓ ખૂબ સરસ ફ્રેશ આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. બધી ભાજી માં પાલક ની ભાજી વધુ ગુણકારી છે. એમાં આયર્ન મળે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બીજા પણ ખૂબ ફાયદાઓ છે.આ વાનગી પાલક ની ભાજી નો ઉપયોગ કરી ને બનાવી છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. Geeta Rathod -
કોલા નું શાક (Pumpkin Sahk Recipe In Gujarati)
#AM3કોળું આમતો ઘણી વસ્તુ બને છે પણ મે શાક બનાવ્યું છેજે બહુ જ જલ્દી થી બની જાય છે Deepika Jagetiya -
-
-
પોંગલ (Pongal Recipe In Gujarati)
#MA#COOKPADઆ રેસિપી મારી મમ્મી ની સ્પેશિયલ છે.તે આ રેસિપી બહુ જ ટેસ્ટી બનાવે છે.એટલે આજે આ mother's day માટે બનાવી છે. Swati Sheth -
પાલક કઢી વિથ સ્ટીમ રાઈસ
#જોડીકઢી ભાત ની જોડી તો બહુ પ્રખ્યાત છે જ.. આજે મેં પરંપરાગત કઢી ને બદલે પાલક કઢી બનાવી છે. લોહતત્વ થઈ ભરપૂર પાલક ને અપડે ભોજન અવનવી રીતે સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
-
ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
#સુપરશેફ4#રાઈસ&દાળઅહીં મેં રાઈસ ને અલગ અલગ ટેસ્ટ આપ્યો છે. એક સ્પાઈસી અને બીજો ચટપટો. Kinjalkeyurshah -
કર્ડ રાઈસ વિથ વેજીસ(curd rice with veggies in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#વિક્મીલ3#સ્ટીમ2કર્ડ રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે..કર્ડ રાઈસ B12નો ખુબ સારો સ્ત્રોત છે. ડાઈટ ફૂડ માં પણ સામેલ કરી શકો. સાઉથ માં ખાટાં રાઈસ વધારે બને છે જેમાં આંબલી, કાચી કેરી,ટમેટો રાઈસ રસમ વગેરે. આજે મેં કર્ડ ની સાથે થોડું ઇનોવેશન કરી થોડા વેજીટેબલ પણ add કર્યા છે. Daxita Shah -
-
-
-
-
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303150
ટિપ્પણીઓ