સાબુદાણા બટેટા ની ખીચડી

#ઉપવાસ
ફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ.
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસ
ફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને થાળી મા લઇ પાણી થી ધોઈ ને સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખી પલાળી દો.ત્યારબાદ તેને ઢાંકી ૩-૪ કલાક રેહવાં દો.
- 2
ત્યારબાદ બટેટા ને બાફી લો. અને દૂધી ખમણી લો.બટેટાં ઠરે એટલે તેના ટુકડા કરી લો.
- 3
ત્યારબાદ મરચા ની કટકી કરી લૉ અને આદુ ને ખમણી લો.સાબુદાણા જોઇ લો.તે ફૂલી ને લગભગ ડબલ થઈ જશે. અને એક એક દાણો છૂટો થઇ જશે.શીંગદાણા નો ભૂકો કરી લો.
- 4
પછી એક કડાઈ માં તેલ ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે જીરૂ નાખી દો જીરૂ લાલ ગુલાબી થઇ જાય એટલે આદુ મરચા લીમડો નાખી હલાવી લો.ત્યારબાદ તેમાં બટેટા ના ટુકડા દૂધી ટામેટા બધા મસાલા નાખી મિકસ કરી દો.
- 5
ત્યારબાદ તેમાં સાબુદાણા શીંગદાણા નો ભૂકો ખાંડ લીંબુ નાખી એકદમ સરસ મિક્સ કરી લો.અને ૫-૭ મિનિટ ધીમી આંચ પર રેહવl દો અને હલાવતા રહો.આ ત્યાર છે સાબુદાણા ની ખિચડી. આ ફરાળી ખીચડી ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
-
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
સાબુદાણા ભેળ
#ઉપવાસ# ફરાળી ચેલેન્જ પોસ્ટ-૧મિત્રો ફરાળ નું નામ પડે એટ્લે સાબુદાણા ની ખીચડી જ યાદ આવે પણ મારી દિકરી ને ખીચડી મા પણ કાઈ નવીનતા યાદ આવી અને તેને ભેળ નું સ્વરુપ આપ્યું તો ચાલો માણીએ કઈ ક જુદા જ પ્રકારની ફરાળી વાનગી Hemali Rindani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
સીંગ બટેટા ની ખીચડી (ફરાળી)
#ફરાલિચેલેંગ#માઇઇબુક#રેસિપી૩૨ શ્રાવણ માસમાં આપણે બધા હમણાં એકટાણા કરતા હોઈશું ...તો રોજ ફરાળ માં કૈક નવું બનાવતા હોઈએ . સાબુદાણા બટેટા ની ખીચડી બનાવતા હોઈએ . મને આ સીંગ બટેટા ની થોડી વધુ ભાવે . Nidhi Parekh -
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)