મોતી વડા (moti vada recipe in Gujarati)

#ઉપવાસ
ઓછા તેલ વાળું ખાવું હોય તો સૌથી વધારે સારો વિકલ્પ અપ્પમ પાન નું છે. દાડમ સાથે ફુદીના નું સ્ટફીંગ અને આંખ ને ગમે તેવું ખાવા માં તેટલું જ ટેસ્ટી છે.
મોતી વડા (moti vada recipe in Gujarati)
#ઉપવાસ
ઓછા તેલ વાળું ખાવું હોય તો સૌથી વધારે સારો વિકલ્પ અપ્પમ પાન નું છે. દાડમ સાથે ફુદીના નું સ્ટફીંગ અને આંખ ને ગમે તેવું ખાવા માં તેટલું જ ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ રાત્રે પલાળવા. સવારે ગરણા માં લઈ લો.1/2કલાક રાખો. એકદમ કોરા અને છૂટા થશે. ચારેય કલર અલગ અલગ પ્લેટ માં લઈ તેમાં જરા પાણી ઉમેરો દરેક માં 4 થી 5 ચમચી જેટલા પલાળેલા સાબુદાણા ઉમેરી મિક્સ કરો. પૂરણ માટે :બટેટા ને ખમણી તેમાં ઘટકો માં બતાવ્યા પ્રમાણે મસાલા ઉમેરો.
- 2
બોલ્સ બનાવી લો. બહાર ના પડ માટે સાબુદાણા, બટેટા નો માવો, કોથમીર આદું મરચાં ની પેસ્ટ, સિંધાલૂણ અને 1/2વાટકી જેટલા પલાળેલા સાબુદાણા મિક્સરમાં ક્રશ કરી....
- 3
તે ઉમેરી તેમાં શીગદાણા નો ભૂકો નાખી મિક્સ કરો. સ્ટફીંગ ના બોલ્સ ને કલર વાળાં રગદોળવા. ઘી વાળો હાથ કરી લૂઆ લઈ થેપી...
- 4
વચ્ચે બોલ્સ મૂકોબંધ કરી દો. રાજગરા ના લોટ માં પાણી અને ચપટી સિંધાલૂણ નાખી સ્લરી બનાવી લો.
- 5
બોલ્સ ને તેમાં જરાક રગદોળી ફરી ઉપર થી કલર વાળાં સાબુદાણા ચિપકાવી દો...આ રીતે બધા અલગ અલગ કલર ના તૈયાર કરવા. અપ્પમ પાન માં જરા ઘી મૂકી....તેમાં શેકવા માટે મૂકો...
- 6
ઉપર થી ફરી બ્રશ થી ઘી લગાવી ગુલાબી કલર ના શેકવા. આ રીતે બધા શેકી લો.
- 7
લીલી ચટણી દહીં વાળી બનાવી તેની સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કકુમ્બર કોનૅ બોટ(cucumber corn boat recipe in Gujarati)
#MVF ચોમાસા માં ખાવા ની મજા પડે તેવું જેમાં મકાઈ અને દાડમ સાથે બીજાં વેજીટેબલ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.જે ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા (Green Mint Flavoured Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week 15ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા વિથ ગ્રીન ફુદીના ચટણી Dipika Suthar -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
દાડમ મસ્તી (Pomegranate masti Recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળી દહીં બધા ને પસંદ હોયછે તો મે તેમાં દાડમ નો ઉપયોગ કરી ને બનાવ્યું દાડમ ના રસ ના ફાયદા વધારે છે Kajal Rajpara -
-
દાડમ જ્યુસ વીથ વ્હીપ ક્રીમ (Pomegranate Juice With Whipped Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદાડમ જ્યુસ વીથ વ્હીપ ક્રીમ Ketki Dave -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
મૂળા ની ચટણી (mula ni Chutney recipe in Gujarati)
#સાઇડ આપણા ભારતીયોનાં પ્રિય મૂળા, શાક અને કચુંબર તરીકે સમાવેશ થાય છે. મૂળા ખાવા નાં અનેક ફાયદા છે. તે ગરમ હોવાંથી શિયાળા માં ઉપયોગ કરવા માં આવે છે. કેલરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે. તેનાં વિશે લખ્યે તેટલું ઓછું છે. Bina Mithani -
સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
ફરાળી વાનગી. ઉપવાસ સમયે બાળકો ને ખવડાવો સ્વાદિષ્ટ વાનગી. Liza Pandya -
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
કસ્ટર્ડ પૂડિંગ(custrd puding recipe in gujarati)
#સાતમમેં સાતમ કોન્ટેસ્ટ માટે આ પુદીંગ બનાવી છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે. આઇસ્ક્રીમ જેવું લાગે છે .જરૂરથી બનાવજો બાળકોને તો મજા પડી જશે Roopesh Kumar -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara -
-
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
રાજગરાના લોટ ના ઢેબરા
#SJRશ્રાવણ માસ માં ઉપવાસ માં બહુ તળેલું ન ખાવું હોય તો રાજગરાના લોટ ના ઢેબરા સારો વિકલ્પ છે Pinal Patel -
સાબુદાણા ના અપ્પમ (sabudana appam recipe in Gujarati)
#ઉપવાસભારતીય સમાજ માં ઉપવાસ નું ખુબ જ મહત્વ છે ઉપવાસ માં સાબુદાણા ની જુદી જુદી વસ્તુઓ બનાવાય છે આંજે સાબુદાણા ના અપ્પમ બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
મોતી વડા (Moti vada recipe in gujarati)
#સુપરશેફ૩શ્રાવણ માસ નું હીન્દુ ધર્મ માં આગવું મહત્ત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન બધા શિવ પૂજા ની સાથે ઉપવાસ અને એકટાણાં પણ કરતા હોય છે. શ્રાવણ માસ ચોમાસાની ઋતુમાં જ આવે છે જ્યારે બધા ને ભજીયા, વડા, પકોડા વગેરે ખાવાનું મન થાય. તો મેં અહીંયા બનાવ્યા છે સાબુદાણા અને બટેટા માંથી બનતા ટેસ્ટી એવા ફરાળી મોતી વડા. Harita Mendha -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR શ્રાવણ ફેસ્ટિવ રેસીપી વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે. Dipika Bhalla -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ