મેંગો ડીલાઈટ(mango delight recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

મેંગો ડીલાઈટ(mango delight recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  1. ૨ નંગ- સમારેલી પાકી કેરી
  2. સ્કુપ - વેનીલા આઈસ્ક્રીમ
  3. ૧ ચમચી- દળેલી ખાંડ
  4. ૨-૩ ચમચી - સમારેલી પાકી કેરી
  5. ૨ ચમચી- સમારેલા કાજુ - બદામ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    મિક્સર જારમાં કેરી ના ટુકડા લઇ એને ક્રશ કરી લેવું.

  2. 2

    હવે એને એક બાઉલ માં લઇ એમાં આઈસ્ક્રીમ નાખી બરાબર મિક્સ કરી લેવું. આઈસ્ક્રીમ માં ગઠા ન રહેવા જોઈએ.

  3. 3

    હવે એને સર્વિંગ બાઉલ માં લઇ ઉપર કેરી ના નાના ટુકડા, કાજુ, બદામ થી ગાર્નિશ કરી એકદમ ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes