ટાર્ટ વિથ હલવા ફિલીંગ(tart with halva filling recipe in gujarati)

Urvi Shethia @cook_urvi1490s
કંઈક નવી મિઠાઈ બનાવવાનું વિચારતા હોવ તોઆ સારો વિકલ્પ છે. અને દુધીના હલવાનું સ્ટફીંગ આપે છે તેને ઈંડિયન-વેસ્ટર્ન રેસિપીનું ફયુઝન ટચ.
ટાર્ટ વિથ હલવા ફિલીંગ(tart with halva filling recipe in gujarati)
કંઈક નવી મિઠાઈ બનાવવાનું વિચારતા હોવ તોઆ સારો વિકલ્પ છે. અને દુધીના હલવાનું સ્ટફીંગ આપે છે તેને ઈંડિયન-વેસ્ટર્ન રેસિપીનું ફયુઝન ટચ.
રાંધવાની સૂચનાઓ
- 1
બટરમાં સાકર નાખી બરાબર મિક્સ કરો.
- 2
મેંદો ઉમેરી બીટરથી બીટ કરો.
- 3
મિક્સ થાય કે સ્પેચ્યુલાથી કણક બાંધો. કલીન વ્રેપ કરો.
- 4
30-40 મિનિટ ફ્રિજરમાં ઠંડુ કર્યા બાદ કણકથી થોડો થોડો લોટ ટાર્ટ મોલ્ડમાં પાથરો.
- 5
કાંટાથી કાણા પાડો.
- 6
180 સે. પ્રીહિટેડ ઓવનમાં 180 સે. પર 15 મિનિટ માટે બેક કરો.
- 7
ટાર્ટને ઠંડા કરી ડિમોલ્ડ કરો. ટાર્ટને ફરી 180 સે. પર 15 મિનિટ માટે બેક કરો.
- 8
ટાર્ટ તૈયાર છે. જયારે સર્વ કરવું હોય ત્યારે દૂધીનો હલવો ભરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલરફુલ હલવા લાડુ (Colourful Halwa Ladoo Recipe In Gujarati)
#રક્ષાબંધન#SJR#AA1#TR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોની વણઝાર. રક્ષાબંધન - ભાઈ બહેનના પવિત્ર તહેવારનો દિવસ આવે એટલે ભાઈનું મીઠું મોઢું કરાવવા માટે શું બનાવવું તે અગાઉથી જ વિચારતા હોઈએ છીએ. જે મીઠાઈ જોવાથી ગમી જાય અને સ્વાદિષ્ટ પણ હોય એવું કાંઈક બનાવવા નું વિચારતા હોઈએ છીએ તો એવું જ કલરફુલ હલવા લાડુ મેં બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફાસ્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
કેરેમલાઈઝ ઓનિઓન વિથ ચીઝ ટાર્ટ (Caramelised onion & cheese tart recipe in gujarati)
ડુંગળી માંથી નવું શું બનાવું એ વિચારતા વિચારતા થયું લાવ ને ટાર્ટ બનાવાની ટ્રાય કરું.. કશું જ નોતું અને સવાર ની ખીચડી પડેલી હતી તો એમાં થી ટાર્ટ બનાવી.. લેટ્સ go to રેસિપી... મસ્ટ ટ્રાય...#goldenapron3#week16#onion#માઇઇબુક#માઇઇબુક Naiya A -
-
-
જૂનાકા ટાર્ટ (junaka tart recipe in gujarati)
મહારાષ્ટ્રની ખૂબ જાણીતી જૂનકા ભાખરખૂબ ખવાતી વાનગી મેં તેને જુદી રીતે રજુ કરી છે.#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
હલવા ટાર્ટ ચાટ (Halwa tart Chaat Recipe in Gujarati)
#GA4#Week6#halva#Chatઆ રેસીપી મારું ઇનોવેશન છે સત્યનારાયણ ના કથામાં ધરાવતો પ્રસાદ આજે મેં એક ચાટ ના સ્વરૂપે સર્વ કર્યો છે. બધી જ સામગ્રી એ જ છે માત્ર તેને રૂપ ફેરવ્યું છે ચાટ નું નામ આપ્યું છે એટલે તેમાં લીંબુનો રસ મરી પાઉડર ઉમેર્યો છે પણ જો તમે પ્રસાદના રૂપમાં સર્વ કરતા તો એને તમે તેને avoid કરી શકો છો.શીરા ની સામગ્રી માંથી ટાર્ટ બનાવ્યા ...અને બાકી ફ્રુટ , ડ્રાય ફ્રુટ , સિંગદાણા ની ભુક્કો વગેરે નું સર્ફિંગ બનાવ્યું છે. Hetal Chirag Buch -
-
કોકો વિથ ક્રશ (Coco with Crush recipe in Gujarati)
#માઇઇબુક #Post30 #juiceકોકો વિથ ક્રશ બાળકોનું ફેવરિટ હોય છે અને આજે મેં મારા દીકરાનુ ફેવરિટ કોકો વિથ ક્રશ બનાવ્યું. ચાલો જાણી લઈએ તેને રેસીપી... Nita Mavani -
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મિનિ બિસ્કીટ કેક(mini biscuits cake recipe in Gujarati)
#GA4 #Week9#મિઠાઈદીવાળીના ત્યોહાર મા મિઠાઈ કંઈક નવી. Avani Suba -
બેસન પરાઠા વિથ રાયતા(Besan Paratha With Raita Recipe In Gujarati)
#GA4#week1પંજાબી વાનગીઓમાં બેસનના પરાઠા ખુબ પ્રખ્યાત પરાઠા છે. ખુબ સહેલાઈથી બની જાય તેવા આ પૌષ્ઠિકતાથી ભરપુર પરાઠા દહીંના રાયતા અને અથાણા સાથે નાસ્તા કે ભોજન માટે સારો વિકલ્પ છે... Urvi Shethia -
દિયા ચોકલેટ ટાર્ટ (Diya Chocolate Tart Recipe In Gujarati)
દિવાળી દિવડાઓ નો તહેવાર છે અને જીવનમાં રોશની ફેલાવવા માટે દિવા પ્રજ્વલિત થાય તેવી આશા સાથે આ વાનગી બનાવી છે.#દિવાળી#cook book Rajni Sanghavi -
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
-
ગાજર હલવા ડેઝર્ટ(gajar halva desert recipe in gujarati)
ગાજરનો હલવો આપણે ગુજરાતીઓની પ્રખ્યાત અને બધાને ભાવતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
બ્રાઉની વિથ આઈસ્ક્રિમ (brownie with Icecream recipe in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક #post16 Ridz Tanna -
સિનેમોનકપ રોલ વિથ આઈસક્રીમ(cinnamon roll with icecream recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપી ફોલ્લૉ કરી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. સિનેમોન રોલ એ ટી ટાઈમે લેવાતો એક સ્નેક છે જે મેં અહીં એક નવી રીતે સ્વાદ આપ્યો છે. જે અહીં ડિનર બાદ કપરોલ આઈસક્રીમ જોડે પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
-
-
મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab*મેરી મેગી સેવરી ચેલેન્જ* 🍝🌯🍜 ની કોન્ટેસ્ટ માટે હું મેગીનું એક અનોખું ફ્યુઝન રજુ કરું છું.....નામ છે મેગી ફ્યુઝન ટાર્ટ..... ટાર્ટ ના ફીલિંગ માટે મેગીનું એક અનોખું કોમ્બિનેશન ગ્રીન મેગી વિથ ચીઝ વાપરેલું છે..... મેગીનો yummy ટેસ્ટ આ ડીશને વધારે સ્વાદિષ્ટ બનાવે છે..... બાળકો અને મોટાઓ મેગીને વધારે સારી રીતે માણી શકે છે Bansi Kotecha -
એગલેસ ફ્રેન્ચ રોઝ એપલ ટાર્ટ (Eggless French Rose Apple Tart Recipe In Gujarati)
એગલેસ ફ્રેન્ચ રોઝ એપલ ટાર્ટ એ ખૂબ જ લોકપ્રિય ફ્રેન્ચ ડેઝર્ટ છે.#CDY#makeitfruity#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મોતી વડા (moti vada recipe in Gujarati)
#ઉપવાસ ઓછા તેલ વાળું ખાવું હોય તો સૌથી વધારે સારો વિકલ્પ અપ્પમ પાન નું છે. દાડમ સાથે ફુદીના નું સ્ટફીંગ અને આંખ ને ગમે તેવું ખાવા માં તેટલું જ ટેસ્ટી છે. Bina Mithani -
સ્ટફડ માવા & કોકોનટ કેસર લડ્ડુ(Stuffed Mawa coconut Saffron Laddu Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#cookpadgujપરંપરાગત લાડવા માં કંઈક વૈવિધ્યતા લાવીને પરિવારજનોને પણ ચેન્જ આપ્યો છે. માવો, ડ્રાયફ્રુટ્સ અને કોકોનટનું સ્ટફીંગ સ્વાદમાં બહુ સુંદર લાગે છે. Neeru Thakkar -
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305325
ટિપ્પણીઓ