ફરાળી મુઠીયા(farali muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા ને છાલ ઉતારી ખમણી થી ખમણી લો. ત્યાર બાદ તેમાં ખમણેલો આદુ નાખો, મરચા ના જીણા સમારી ને નાખો. ધાણાભાજી નાખો. પછી તેમાં ખાંડ, મીઠું, ગરમ મસાલો, લીંબુ બધું નાખી
- 2
હવે હલકા હાથે બધું મિક્સ કરો. પછી તેમાં સીંગદાણા નો ભૂકો નાખો. પાછુ મિક્સ કરો
- 3
હવે ગરમ તેલ માં મુઠીયા વાળી ને તળી લો. (દયાન રાખો કે પાણી છૂટે નઈ અને જો એવું લાગે કે પાણી છૂટે છે તો જરાં વધારે પ્રેસ કરી ને મુઠીયા વાળો)
- 4
તૈયાર છે ઝટપટ બની જાય આવા ફરાળી મુઠીયા ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
-
-
-
-
-
-
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે Komal Batavia -
-
-
-
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
-
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
-
ફરાળી પેટીસ (Farali Alu Patties Recipe In Gujarati)
#આલુબટેટા એક એવી વસ્તુ છે જે બધા જ ઉપવાસ અને વ્રત માં ઉપયોગ આવે છે. ઉપવાસમાં આપને પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ. આજે મે અલગ રીતે સ્ટફ પેટીસ બનાવવાની ટ્રાય કરી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે.અને ફટાફટ બની જાય છે. જે ઉપવાસમાં કે વ્રતમાં બનાવી શકાય છે. એક વાર તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sudha B Savani -
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305727
ટિપ્પણીઓ