રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 1 વાટકીમોરયો
  2. કટકો દૂધી
  3. 1બટાકુ
  4. 2લીલા મરચા
  5. થોડાં પાન લીંબડો
  6. થોડાં સીંગદાણા
  7. 1ચમચો તેલ ઘી મિક્સ
  8. 1/2ચમચી જીરું
  9. 1/2ચમચી મરી પાઉડર
  10. 1/2ચમચી હળદર
  11. સિંધાલુણ મીઠું સ્વાદનુસાર
  12. 1/4 ચમચી ખાંડ
  13. મોટી વાટકી છાશ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પહેલા મોરયો ધોઈ પલાળી દયો હવે એક પેન માં તેલ ઘી મિક્સ કરી જીરું નાખો જીરું ફૂટે એટલે હિંગ નાખી

  2. 2

    દૂધી બટાકા મરચા સીંગદાણા ને ચોપર માં ક્રશ કરવા આખા ભાંગા ફ્રાય કરવા પછી મીઠું હળદર ખાંડ નાખવા

  3. 3

    પછી થોડું પાણી નાખી છાશ નાખવી ઉકળે એટલે મોરયો નાખવો ધીમે ધીમે ચડવા દયો

  4. 4

    બસ રેડી છે મોરયો છાશ કાકડી મરચા શાક સાથે પીરસો 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

ટિપ્પણીઓ

Similar Recipes