મેંગો ફૂટી(mango fruitti recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ 30
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં બધુંજ લઇ 2 કપ પાણી નાખી હલાવી લો. ઢાંકી ને 10 મિનિટ ચડવા દો.
- 2
કાચી કેરી પોચી પડી જશે. ગરણી થઈ ગાળી લો. ઉપર ના પલ્પ ને મિક્સચર જાર માં લઈ ક્રશ કરી લો.
- 3
ગારણી થઈ બધુ જ ગાળી લો. હવે આ મીશ્રણ ઠંડુ થવા દો. ત્યાર બાદ 4 કપ પાણી ઉમેરી ફ્રુટી રેડી કરો. ફ્રિઝ માં ઠંડુ કરી સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો માઝા (Mango Maaza Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને પાકી કેરીની વાત કરીએ તો સૌથી પહેલા આપણને તેમાંથી બનતા drinks યાદ આવે છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
મેંગો ફ્રુટી(Mango fruti recipe in gujarati)
#SRJ#RB11ફ્રુટી તો બજાર માં મળતી હોય છે.પરંતુ ઘરે બનાવવી ખુબ સરળ છે.ઓછી સામગ્રી મા,ઓછા ખર્ચે વધારે કોન્ટેટી મા આસાની થી બની જાય છે. Hetal Vithlani -
મેંગો ફ્રુટ્ટી(mango frutti recipe in Gujarati)
#માઇઇબુકમેંગો ફ્રુટ્ટી તો બધાનું ફેવરીટ ડ્રિંક હોય છે. ગરમી માં આ ડ્રિંક પીવાની મજા આવે છે. Vrutika Shah -
-
-
-
-
-
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#KR કેરી ફળોનો રાજા ગણાય છે. કેરી ને લઇ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એમાંની એક મેંગો ફ્રુટી જે નાના-મોટા બધાની ફેવરિટ છે. બજારની ફ્રુટી ને ભૂલી જઈએ એવી જ મેંગો ફ્રુટી હવે ઘરે બનાવી શકાય છે તો શા માટે બજારની મોંઘીદાટ અને વાસી મેંગો ફ્રુટી ખરીદવી?!! મેં અહીં કેમિકલ અને કલર ના ઉપયોગ વગર જ સ્વાદિષ્ટ મેંગો ફ્રુટી બનાવી છે જે તમે પણ પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil -
-
-
મેંગો ફૃટી.(Mango Frooti Recipe in Gujarati)
#RB11 ઉનાળામાં કેરી ની સિઝન માં મારા બાળકો ની મનપસંદ મેંગો ફૃટી બનાવું છું. રાજાપુરી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
-
મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)
#કૈરીઆ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે. Vatsala Desai -
મેંગો વોટરમેલન ફ્રુટી (Mango Watermelon Frooty Recipe)
#મોમગરમીમાં આપણે આપણા બાળકોનું ખાસ ધ્યાન રાખીએ છે હું હંમેશા મારા દીકરાના ખાવાપીવામાં ખાસ કાળજી રાખું છુંઆટલી ગરમીમાં તેને ડિહાઇડ્રેશન ન થઇ જાય તે માટે કંઈક અલગ બનાવીને તેને પીવડાવતી રહું છું જેથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહેમેંગો અને વોટરમેલન બંને મારા દીકરાનું ફેવરેટ ફ્રુટ છે આ બન્નેનું કૉમ્બિનેશન ભેગું કરીને મેં તેને માટે મેંગો વોટરમેલન ફ્રુટી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી થઈ હતી તો એની રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગું છું તમે પણ એકવાર તેને જરૂર ટ્રાય કરજો Khushi Trivedi -
-
-
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305821
ટિપ્પણીઓ