મિક્સ દાળ ના ચીલા(Mix Daad Na Chilla recipe in Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીચણા ની દાળ
  2. ૧ વાટકીમગ ની દાળ
  3. ૧ વાટકીતુવેરની દાળ
  4. ૧ વાટકીઅડદ ની દાળ
  5. આદુ મરચા લસણ વાટેલા
  6. કોથમરી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને ૪ કલાક પલાળી રાખવી.ત્યાર બાદ મીક્સર માં પીસી લેવી.

  2. 2

    ત્યાર બાદ પિસેલી દાળ માં આદુ, મરચા, લસણ વાટીને નાખવા.ત્યાર બાદ કોથમરી, મીઠું સ્વાદાનુસાર નાખવું.

  3. 3

    ત્યાર બાદ લોઢી પર ખીરું પાથરી ચીલા બનાવવા. ત્યાર બાદ ફુદીના ની ચટણી જોડે ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes