સાબુદાણા ના અપ્પમ (sabudana appam recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઉપવાસ
ભારતીય સમાજ માં ઉપવાસ નું ખુબ જ મહત્વ છે ઉપવાસ માં સાબુદાણા ની જુદી જુદી વસ્તુઓ બનાવાય છે આંજે સાબુદાણા ના અપ્પમ બનાવીએ.

સાબુદાણા ના અપ્પમ (sabudana appam recipe in Gujarati)

#ઉપવાસ
ભારતીય સમાજ માં ઉપવાસ નું ખુબ જ મહત્વ છે ઉપવાસ માં સાબુદાણા ની જુદી જુદી વસ્તુઓ બનાવાય છે આંજે સાબુદાણા ના અપ્પમ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 1 નાની વાટકીસાબુદાણા
  2. 1/2 કપસીંગ દાણાં નો ભૂકો
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 2 ચમચીખાંડ
  5. 2 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને પલાળી લો અને વરાળે બાફી લો.

  2. 2

    બાફેલા સાબુદાણા માં સીંગદાણા નો ભૂકો, મીઠું ખાંડ મરી પાઉડર, અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો. હવે ગોળ ગોળ ગોળા વળી અપ્પમ માં જરા તેલ મૂકી ચાડવા દો.

  3. 3

    પછી થોડી વારે બીજી બાજુ ફેરવો પછી બહાર કઢી લો. ઉપવાસ માં ચટણી કે સોસ સાથે સર્વ કરૉ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes