કોથમીર દહીં થેપલા(kothmir dahi thepla recipe in gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#માઇઇબુક

શિયાળામાં સ્વાદની મજા કરાવી દે એવા આ થેપલા એક વાર જરૂરથી બનાવજો.

કોથમીર દહીં થેપલા(kothmir dahi thepla recipe in gujarati)

#માઇઇબુક

શિયાળામાં સ્વાદની મજા કરાવી દે એવા આ થેપલા એક વાર જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પરાઠા મસાલા માટે
  2. 1/4 કપઅળસી
  3. 1/2 કપઆખા ધાણા
  4. 2ટીસ્પુન વરિયાળી
  5. 1/4 કપઆખો જીરો
  6. 2-3આખા સુકા લાલ મરચા
  7. 10-12મરીના દાણાં
  8. 2-4લવિંગ
  9. થેપલા માટે
  10. 1.5 કપઘઉંનો લોટ
  11. 1જુડી કોથમીર સમારીને
  12. 1-2લીલી મરચી
  13. 1ટીસ્પુન અજમો
  14. 1ટીસ્પુન ગરમ મસાલો
  15. 1/2ટીસ્પુન લાલ મરચી પાઉડર
  16. 1/2ટીસ્પુન સંચળ
  17. 1ટીસ્પુન આમચુર
  18. 1/4ટીસ્પુન હળદર
  19. મીઠું
  20. બધો પરાઠા મસાલો
  21. 1/2 કપદહીં
  22. 1ટેબલસ્પુન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અળસીમાં આખા ધાણા, વરિયાળી, જીરા, લાલ મરચા, મરી, લવિંગ નાખીને શેકો.

  2. 2

    મસાલા શેકાય કે ઠંડા કરી અધકચરો કે કરકરો પીસી લો.

  3. 3

    ઘઉંના લોટમાં કોથમીર, લીલી મરચી, અજમો, ગરમ મસાલો, લાલ મરચી, સંચળ, મીઠું, આમચુર, પરાઠા મસાલો, હળદર નાખી મિક્સ કરો.

  4. 4

    લોટમાં દહીં નાખી કણક બાંધવો. તેલ નાખવું અને પાણીથી બાંધવું.

  5. 5

    થેપલા વણી શેકી લો. દહીં સાથે સર્વ કરો.

  6. 6

    નોંધ -
    - કોથમીરની જગ્યાએ 1 જુડી પાલક સમારીને વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

ટિપ્પણીઓ

Similar Recipes