દમ આલુ(dum aalu recipe in Gujarati)

પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.
#માઇઇબુક#પોસ્ટ 33
દમ આલુ(dum aalu recipe in Gujarati)
પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.
#માઇઇબુક#પોસ્ટ 33
રાંધવાની સૂચનાઓ
- 1
આલુ કુકર મા નાખી 2 કપ પાણી અને મીઠું નાખી બાફી લેવું.બટેકા બફાઈ જાય એટલે બટેકા ના ઉપર ઝીણા ઝીણા હોલ કરી લેવું. એક પેન મા તેલ મુકી એમા હળદર,લાલ મરચું નાખી બટેકા નાખી ફ્રાય કરી લેવું.
- 2
ગ્રેવી માટે એક પેન તેલ મુકી એમાં ઇલાયચી, તજ,લવિંગ નાખવું,ડુંગળી, આદુલસણ ની પેસ્ટ નાખવું.
- 3
પછી એમાં ટામેટા અને કાજુ નાખી મીક્ષ કરી લેવું. આ મીક્ષણ ઠંડુ થાય એટલે બ્લેનડર મા નાખી બ્લેન્ડ કરી લેવું. એક પેન મા તેલ નાખવું, તેલ ગયમ થાય એટલે એમા જીરૂ નાખી ગ્રેવી ની તૈયાર કરેલી પેસ્ટ નાખવું.
- 4
પેસ્ટ નાખી એમા હળદર,ધાણાજીરું, લાલ મરચું નાખવું, પછી એમા દહીં નાખી બરાબર મીક્ષ કરી લેવું, જરૂર મુજબ પાણી નાખી ગ્રેવી તૈયાર કરવું.
- 5
3-4 મીનીટ ઉકળવા દેવું, પછી ફ્રાય કરેલા બટેકા નાખી 10-12 મીનીટ ઢાંકી ચડવા દેવું, પછી કસુરી મેથી અને લીલા ધાણા નાખી સવૅ કરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
#GA4#week1#punjabi#potato#પોસ્ટ2રાજમા ચાવલ પંજાબી ના ફેવરીટ છે અને બનારસી દમ આલુ બટેટા ને ફ્રાય કરી તેની વચ્ચેહોલ બનાવી ફ્રાય બટેટા નુ સ્ટફીન્ગ ભરવામા આવે છે રાજમા સાથે પોટેટો બોવજ ટેસ્ટિ લાગે છેતો મેં બનારસી દમ આલુ ને રાજમા ની ગ્રેવિ નુ ફુઝન બનાવી જીરા શાહિ જીરા રાઈસ સાથે સર્વ કર્યા ખુબજ ટેસ્ટિ રેસિપી બની Hetal Soni -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ(dum aalu recipe in gujarati)
આજે દમ આલુ બનાવ્યા છે. સાથે પરોઠા અને પાઇનેપલ લસ્સી છે Mrs Viraj Prashant Vasavada -
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
દમ આલુ(dum aalu recipe in gujarati)
શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Vidhi V Popat -
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
દમ આલુ (Dum Alu Recipe In Gujarati)
#આલુદરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
-
દમ આલુ
#ટ્રેડિશનલ#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
-
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ