સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશયુ રોલ્સ Stuffed gulkand rose cashew rolls

#કૂકબુક
Post 1
આ સ્વીટ મે cookpad ના જ મેમ્બર ની લા ઈવ રેસિપી જોય ને બનાવી છે ખુબજ મસ્ત બની છે ... ખરેખર તમો પણ આને ચોક્કસ થી બનાવજો.
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશયુ રોલ્સ Stuffed gulkand rose cashew rolls
#કૂકબુક
Post 1
આ સ્વીટ મે cookpad ના જ મેમ્બર ની લા ઈવ રેસિપી જોય ને બનાવી છે ખુબજ મસ્ત બની છે ... ખરેખર તમો પણ આને ચોક્કસ થી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ નો ભુક્કો કરી ચાળી લ્યો, હવે નોનસ્ટિક મા ખાંડ નાખી 3ચમચી પાણી નાખી હલાવો, 1/2તાર ની ચાસણી કરો,
- 2
હવે એમાં કાજુ નો ભુક્કો, મિલ્ક પાઉડર નાખી હલાવો, એમાંથી પા ભાગ નું મિશ્રણ જુદું કાઢી લ્યો, ત્યાર બાદ ફૂડ કલર, એસેંસ, ઘી ઉમેરી, મિશ્રણ લોયા થી છુટ્ટુ પડે ત્યાં સુધી હલાવો, થોડું ઠંડુ થવા દયો,,
- 3
હવે સ્ટફિન્ગ માટે અલગ કાંઠેલું મિશ્રણ, ડ્રાય ફ્રુટ, અને ગુલકંદ ને સરખું મિક્સ કરી રોલ વાળી લ્યો, હવે ગુલાબી મિશ્રણ ને પ્લાસ્ટિક શીટ પર ઘી લગાડી વણી લ્યો એના પર સ્ટફિન્ગ નો રોલ રાખી ફોલ્ડ કરો
- 4
રોલ ને ચોરસ અથવા મનગમતો આકાર આપી 20 મિનિટ માટે ફ્રીઝ મા સેટ થવા મુકો, ત્યાર બાદ વરખ લગાડી ગોળ પીસેસ કરી, ખાવ અને ખવડાવો, આવી ઘરની સ્વીટ તમે ક્યારેય નહિ ચાખી હોય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.#ઉપવાસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_37 Palak Sheth -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કાજુ ગુલકંદ બોલ
#મીઠાઈકાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે Kalpana Parmar -
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)
Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋 Janki Kalavadia -
ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
#DFT#Diwalispecial21#mithai#Diwali#cookpadgujarati દિવાળી નો તહેવાર આવે એટલે આપણા બધાના ઘરે જાર જાત ની મીઠાઇ અને ફરસાણ બનતા જ હોય છે. એમાં પણ જો ઘર માં જ રહેલ સામગ્રીથી આસાની થી મિલ્ક પાઉડર થી બરફી બનાવી સકાય છે. આ બરફી મીઠાઇ ને ખોયા માવાથી પણ બનાવી શકાય છે. આ બરફી માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટસ નું સ્ટફિંગ ભરી ને બરફી ને સ્વાદિસ્ટ બનાવવામાં આવે છે. આ બરફી એકદમ ઝડપથી અને આસાનીથી બની જાય છે. Daxa Parmar -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ (Rose Coconut Stuffed Gulkand Ladoo Recipe In Gujarati)
#EB#Week16#ff3 Smita Tanna -
ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને ગુલકંદ રોઝ મીઠાઇ બનાવી ને ભોગ ધરાવ્યો છે. એક જ કણક માથી પાંદડા ને રોઝ બનાવ્યા છે. આ મીઠાઇ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. ફક્ત પાંચ ઘટકો થી જ મીઠાઇ બનાવેલી છે.....|| જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશ || Daxa Parmar -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
કાજુ રોલ્સ (Kaju Rolls Recipe in Gujarati)
#GA4#Week5#cashewનવરાત્રિ શરૂ થઈ ગઈ છે, માતાજી ને પ્રસાદ ધરાવવા માટે મે કાજુ રોલ્સ બનાવ્યા છે. એકદમ સરળ છે અને ઝડપથી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો. Jigna Vaghela -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
રોઝ ફ્લેવર્ડ સ્ટફ પનીર રોલ્સ
#પંજાબીપનીર એ પંજાબી લોકો ની પસંદીદા ફૂડ આઇટમ છે.પનીર ઘણી સબઝી માં, ગ્રેવી માં, પુલાવ અને ઘણી બધી વસ્તુ માં વપરાય છે.આ રેસિપી માં પનીર થી એક અનોખી મીઠાઈ બનાવી છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Jagruti Jhobalia -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
-
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GCઆજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
-
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (4)