મઠરી -(mathri recipe in gujarati)

#સાતમ
રેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમ
રેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા રવો,મૈદો,ઘઉ ના લોટ,રાગી ના લોટ મા કલૌન્જી, ઘી,મીઠુ નાખી ને ક્રમ્બલ મીકમ કરી લેવુ પછી પાણી થી પરાઠા જેવુ લોટ બાન્ધી લેવુ. બરોબર મસળી ને સ્મુધ કરી લેવુ અને લોટ ના બે ભાગ કરી લેવા.
- 2
એક ભાગ ના લોટ લઈ ને આઢણી પર મોટા રોટલા વણી ને છરી થી લંબ ચોરસ પીસ કાપી ને ગરમ તેલ મા સ્લો મીડીયમ તાપ(ફલેમ)પર કિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લેવી. તૈયાર થઈ ગયા નમકીન ખુરમા..
- 3
હવે બીજા ભાગ ના લોટ ની નાના નાના લુઆ પાડી પૂરી જેવુ ગોલ વણી ને વેલણ થી ખાડા કરી ને ગરમ તેલ મા સ્લો મીડીયમ ફલેમ પર કિસ્પી કુરકુરી ગોલ્ડન બ્રાઉન તળી લેવુ, તૈયાર થઈ ગઈ સરસ મજેદાર કિસ્પી મઠરી. ઠંડા કરી સર્વ કરો,અને સ્ટોર કરી લો. બ્રેકફાસ્ટ,નાસ્તા, ની સરસ રેસીપી છે.બનાવો અને ત્યોહાર ની મજા માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
#સુપરશેફ2# ફલોર/લોટ#મૈદો, રવો ,ચોખા ના લોટ,ઘંઉ ના લોટ નાસ્તા અને ફરસાણ ની કવીક એન્ડ ઈજી રેસીપી ,છે, 20,25 દિવસ સ્ટોર કરી શકો છો ટી ટાઈમ નાસ્તા ,ની સાથે કીટસ ને લંચ બાકસ મા પણ આપી શકો છો.. Saroj Shah -
ક્રિસ્પી ખાડા પૂરી (Crispy Khada Puri Recipe In Gujarati)
#કુકબુક#નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ 1દિવસ બનાવી ને 20,25દિવસ ખઈ શકોછો. બનાબી ને ઠંડી કરી ને એર ટાઈટ ડબ્બા મા ભરી ને સ્ટોર કરી શકો છો Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
ઘંઉ ની ચકરી(Ghau Ni Chakari Recipe in gujarati)
#ટી ટાઈમ સ્નેકસ# ફરસાણ,#નાસ્તા રેસીપી... ફરસાણ ની વાત કરીયે તો ચકરી ઝડપ થી બની જતી અને ઘર ના રેગુલર સમાન મા થી બનતી સ્નેનસ કે કોરા ડ્રાય નાસ્તા મા ચકરી બેસ્ટ ઓપ્સન છે. 10,15 દિવસ માટે એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે Saroj Shah -
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
સેવ(sev in Gujarati)
#માઇઇબુક હોમમેડ નાસ્તો,ટી ટાઈમ સ્નેકસ,કીટસ ને ભાવે એવી રેસીપી છે . તેલ,બેસન,મીઠુ થી સરલતા થી બની જતી રેસીપી છે 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
રાગી ની ચકરી
#તીખી#લીલા મરચા રાગી કેલ્શીયમ ,ફાઈબર સારી માત્રા મા હોય છે. રાગી ના લોટ ની વાનગી બને છે ..બાલકો ના ટીફીન બાક્સ મા મુકી શકાય છે,ટી ટાઇમ સ્નેકસ,કોરા નાસ્તા ની સારી આઈટમ છે. Saroj Shah -
પાપડી(papdi in Gujarati)
#માઇઇબુક રેસીપી#ફાયડદરેક ઉમ્ર ના લોગો માટે કોરા નાસ્તા ની રેસીપી છે,ઈવનીગ સ્નેકસ કે ચા કાફી સાથે નાસ્તા ની મનભાવતી રેસીપી છે બનાવા મા સરલ છે સાથે બનાવી ને એર ટાઈટ ડબ્બા મા 15,20દિવસ સ્ટોર પણ કરી શકાય છે Saroj Shah -
..સોયાબીન્સ-રાગી ચકરી
સોયાબીન,બાવટો(રાગી) થી બનતી રેસીપી પ્રોટીન યુકત અને હેલ્ધી છે.. ટીફિન બાકસ રેસીપી ઈવનીગ સ્નેકસ ,ટી ટાઈમ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય.. 10,15દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
ખાજલી (Khajali Recipe In Gujarati)
# હોળી માટે નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ# છોટી છોટી ભૂખ અને હલ્કા ફુલ્કા નાસ્તા#પડ વાલી પૂડી ,લેયર પૂડી.સાટા પુડી (લછછા પૂરી) Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરીને બનાવા મા આવે છે Saroj Shah -
પાલક પરાઠા #ઈ બુક1#બ્રેક ફાસ્ટ રેસીપી
પાલક પરાઠા નાથૅ ઈન્ડિયન રેસીપી છે, ઠંડી ના સીજન મા સવારે બ્રેક ફાસ્ટ મા ગરમાગરમ નાસ્તા મા બનાવાય છે.શ Saroj Shah -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
જિકજેક પરાઠા
#સુપરશેફ2#ફલોર/લોટ#ઘંઉ ના લોટ, રાગી ના લોટ પરાઠા વિવિધ આકાર ના , વિવિધ પ્રકાર ના લોટ થી બને છે. શેપ ની વિભિન્નતા ના સાથે પરાઠા બનાવાની જુદી -જુદી રીત છે દા.ત...સ્ટફ પરાઠા, ડીપ ફ્રાય પરાઠા,સેલો ફ્રાય પરાઠા, બેક પરાઠા ઇત્યાદિ..મે ઘંઉ અને રાગી ના લોટ મિકસ કરી ને રેગુલર જિકજેક શેપ ના લેયર પરાઠા બનાવયા છે.જો તમે રીચ અને શાહી બનાવા ઈછતા હોય તો શેકવા મા ઘી,બટર ના ઉપયોગ કરી શકો છો Saroj Shah -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah -
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
#સાતમ#ફેસ્ટીવલ વીકગુજરાત મા રાધંણ છટ્ અને શીતલા સાતમ ની વિશેષ ઉજવની થાય છે અને બાજરી , ના વડા બનાવાની અનેરી મહિમા છે, છટ્ટ ના દિવસે પૂરી વડા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખવાના મહત્વ છે. આ ગુજરાતી ટ્રેડીશનલ વાનગી બનાવાની રીત જોઈયેઆ વડા ને 4,5દિવસ સ્ટોર કરી શકાય છે. પ્રવાસ મા કે છટ,સાતમ મા reબનાવી શકાય છે. Saroj Shah -
અળદ ની સ્ટફ પૂરી(adad ni stuff puri recipe in gujarati)
#માઇઇબુક રેસીપી#સુપરશેફ૩ પોસ્ટ 2# માનસૂન સ્પેશીયલબરસાતી માહોલ હોય રિમઝિમ બરસાત ની ફુહાર પડતી હોય ત્યારે કુછ કંચી ,ચટપટા અને ગરમાગરમ તળેલા ખાવાનુ મન થાય . મે અળદ દાળ ની સ્ટફીગ કરી ને પૂરી બનાઈ છે .આ રેસીપી મધ્યપ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે .દરેક પ્રસંગ મા બનાવે છે .અને ઉરદ કી કચૌડી કહે છે. લંચ,ડીનર મા ગ્રેવી વાલી શાક કે નાસ્તા મા ચા કાફી સાથે પિરસાય છે. ચાલો જોઈયે કઈ રીતે બને છે ઉરદ કી કચોડી.. Saroj Shah -
-
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
મઠરી (mathri recipe in Gujarati)
# MA# Cookpad Gujarati#MothersDayContestમારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰“ મા એ મા “naynashah
-
ઘંઉ ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
પૂરી દરેક ઘર મા બનતી રેગુલર રેસીપી છે .વિવિધ,મસાલા , ફલેવર,વેજીટેબલ ના લીધે વિવિધતા જોવા મળે છે. કડક અને ક્રિસ્પી પૂરી બનાવી ને સ્ટોર કરી શકાય છે જ્યારે લોચા પૂરી રુટીન મા ભોજન થાળી મા હોય છે ખાવા મા પોચી ,મિલ્કી ટેસ્ટી,નરમ લોચા જેવી હોય છે .. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ