ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)

#ગુવાર_ઢોકળી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
#વેસ્ટ #વિક2
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
ગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે.
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
#વેસ્ટ #વિક2
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
ગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને સરખી રીતે ધોઈ, ટુકડા કરી લો. એક બાઉલમાં બેસન લો અને તેમાં 1 ચમચી તેલ, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર, ઈનો, મીઠું, સાકર, લીંબુનો રસ, નાખી મિક્સ કરો અને થોડું થોડું પાણી જરૂર મુજબ ઉમેરી લોટ બાંધી લો અને તેમાં થી નાની નાની ગોળ ઢોકળી હાથે જ બનાવી, વચ્ચે અંગૂઠા થી થોડું અંદર ની બાજુ દબાવી લો, આવી રીતે જ બધી જ ઢોકળી બનાવી લો.
- 2
ગેસ ચાલુ કરી ધીમી આંચ પર કુકર રાખો, તેમાં તેલ નાખી, રાઈ, ઊમેરો, રાઈ તતડે એટલે અજમો, હીંગ નાખી, ગુવાર નાખો, પછી એમાં મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ગોળ, પાણી જરૂર મુજબ ઉમેરી, મીક્સ કરો અને જયારે પાણી ઉકળવા માંડે ત્યારે એક એક કરીને બધી જ ઢોકળી નાખી દો અને બરાબર હલાવી મીક્સ કરી, કુકર નું ઢાંકણ ઢાંકી દો અને 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
- 3
કુકર ઠંડુ થઈ જાય એટલે ખોલી ને ગરમ ગરમ પીરસો, આ શાક રોટલી, પૂરી, પરાઠા, ભાત, બધાં જ સાથે ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરી (Garlic Guvar Bataka Curd Curry Recipe In Gujarati)
#ગાર્લીક_ગુવાર_બટાકા_કર્ડ_કરી#EB #Week5#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#MANISHA_PUREVEG_TREASURE#LoveToCook_ServeWithLoveગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરીસ્વાદ માં લાજવાબ અને બનાવવામાં સાવ સરળ , એવું ગુવાર બટાકા નું લસણ અને દહીં વાળી ગ્રેવી નું શાક ને ખાવાનો આનંદ જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર સ્ટફ ઢોકળીનું શાક (Guvar Stuffed Dhokli Shak Recipe In Gujarati
#EBWeek 5ગુવાર સ્ટફ ઢોકળીનું શાકમારે ઘેર ગુવાર સાથે હાથથી ચપટી કરેલી ઢોકળી તો બનતી જ હોય છે,પણ આજે મે ગુવાર સાથે ઢોકળીમાં થોડું વેરીએશન કરીને બટાકાનું સ્ટફિંગ કર્યું છે.દળમાં પંજાબી તડકા લગાવ્યો એટલે ખૂબ જ ટેસ્ટફૂલ બનાવ્યું Mital Bhavsar -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
લસણીયો ગુવાર (Garlic Guvar Recipe in Gujarati)
#FAM.અમારા ઘર માં ગુવાર નું આવું શાક બધા ને ખૂબ ભાવે Bhavna C. Desai -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel
More Recipes
ટિપ્પણીઓ (2)