વઘારેલો ડ્રાય લસણીયો રોટલો (Garlic Roasted Dry Rotla Recipe In Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner

#વેસ્ટ આ વાનગી જૂની અને જાણીતી છે અને બધાને તે ભાવે નાના બાળકો રોટલો નખાય તો તેને વધારીને લસણવાળો રોટલો બનાવી આપે તો તેને ખૂબ જ ટેસ્ટી લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. 1 નંગબાજરીનો રોટલો
  2. 1 વાટકીકોથમીર
  3. 7 નંગમીઠ લીમડા ના પાન
  4. 2 નંગમરચા લીલા અથવા લાલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચીલીલુ લસણ
  7. 1 ચમચીહળદર
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરુ
  11. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો તેને ધીમા તાપે રાખો

  2. 2

    પછી એક પ્લેટમાં રોટલા નો ભૂકો કરી નાખો આમાં ઠંડો રોટલો વધુ સ્વાદિષ્ટ લાગે છે

  3. 3

    ગરમ તેલમાં રાઇ જીરૂ નાખી. પછી હિંગ, મીઠો લીમડો, હળદર અને લીલો અથવા લાલ મરચા સાથે લીલુ લસણ એડ કરીને હલાવો પછી તેમાં ચપટી મીઠું નાખી

  4. 4

    ગેસની આંચ ધીમી રાખવી 1 મિનિટ પછી કરેલા રોટલાના ભુક્કો નાખો ત્યારબાદ તેને 3 મિનિટ ઢાંકી દેવું થોડીવાર પછી ચેક કરીને હલાવો અને પછી કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes