ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)

Vk Tanna @vk_1710
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે
ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઘી અને ખાંડ બરાબર મિક્સ કરી લેવા.
- 2
ત્યાર બાદ તેમાં ધીમે ધીમે ઘઉં નો લોટ મિક્સ કરતા જવું. પછી પિસ્તા અને દૂધ સિવાય ની સામગ્રી એડ કરી ધીમે ધીમે દૂધ નાખતા જવું અને કઠણ લોટ તૈયાર કરવો.
- 3
ત્યાર બાદ મોટો લુઓ લઈ તેને હાથ વડે લાંબો, લંબચોરસ અને થોડો થીક શેઈપ આપવો.
- 4
પછી તેના ૧ સેમી જેટલા ટુકડા કરવા. પછી તેને ઓવન ટ્રે મા ઘી લગાવી છુટા છુટા ગોઠવી દેવા.
- 5
પછી કન્વેન્શન મા ૧૮૦ ડીગ્રી પર ૧૮ મિનીટ રાખવું.હવે તૈયાર છે સરસ મજા ના સૌના મનભાવન બિસ્કિટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
જુવાર બિસ્કીટ(Juvar Biscuits Recipe In Gujarati)
#superHealthy#sugarfreeનાના અને મોટા સૌ માટે healthy અને yummy too.Sugar free પણ છે.... Khyati's Kitchen -
ઘઉં ના બિસ્કિટ (પુરી)
#goldenapron3#week4#rava#ghee#લવ#ઇબુક૧#૪૦ આ બિસ્કિટ મારી દીકરીઓ ને ખુબજ પ્રિય છે. Yamuna H Javani -
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
ઘઉં ના લોટ નું ખીચુ
#હેલ્થી જનરલી આપણે ચોખા ના લોટ નું ખીચુ બનાવતા હોય છે મે આજે ઘઉં ના લોટ માથી બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ઘઉં ના લોટ અને ગોળ ના ડોનટ્સ
#goldenapron3#WEEK 7#PUZZLE WORD : JAGGERYમારી બન્ને દીકરી ને ડોનટ્સ ખૂબ જ ભાવે...પણ મેંદા ના ડોનટ્સ એમની માટે ઘણા સારા નહિ એમ વિચારી મેં ઘઉં ના લોટ ના ડોનટ્સ બનાવ્યા છે... અને એ ડોનટ્સ ને મારી દીકરી સ્વરા એ સજાવ્યા છે.....આશા છે કે આપ સૌ ને પસંદ આવશે..... Binaka Nayak Bhojak -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
નમકીન કાજુ બિસ્કિટ (Namkeen Kaju Biscuits Recipe In Gujarati)
એક સરળ ટેસ્ટી ને ક્રિસ્પી કાજુ બિસ્કિટ બનાવો...તમારા ઘરે જ... જેમાં આપડે ફક્ત ઘઉં ના લોટ નો જ ઉપયોગ કરીશુ.. Mishty's Kitchen -
કોકોનેટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#weekendકૂકીઝ નાના - મોટા સૌ ને ભાવતી હોય છે. મારાં ઘર માં બધા ને કોકોનેટ કૂકીઝ બહુ જ ભાવે છે. Jigna Shukla -
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1#ફ્લોર્સ_લોટ#week2#goldenaproan3 આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે. Daxa Parmar -
ઘઉં ના લોટ ના લછા પરાઠા (Ghau na Lot Na Laccha Paratha Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના સાદા પરાઠા તો બધા ના ઘરે બનતા હોઈ છે....હું એક નવી જ રેસિપી લઈ ને આવ્યો છું.... Meet Delvadiya -
આટા બિસ્કિટ(aata biscute recipe in Gujarati)
#સુપરશેફ2વીક 2Flour/Attaપોસ્ટ 3#માઇઇબુકપોસ્ટ 30આજે મેં ઘઉં ના લોટ માંથી બિસ્કિટ બનાવ્યા છૅ જે ખરેખર બાળકો તેમજ આપળા બધા માટે પણ સ્વાસ્થ્ય વર્ધક છૅ.. અને આ ગેસ મા પણ બની શકે છૅ.. તો તમે બધા પણ ચોક્કસ બનાવજો. Taru Makhecha -
ઘઉં નો લોટ ના સમોસા (Wheat Flour Samosa Recipe In Gujarati)
મેંદા ના સમોસા કરતા ઘઉં ના લોટ ના હેલ્ધી હોય છે#EB Mittu Dave -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
હોમમેેડ બિસ્કિટ (Homemade Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : હોમમેડ બિસ્કિટસવારના ચા કે કોફી સાથે નાના મોટા બધાને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો આજે મેં હેલ્ધી બિસ્કીટ બનાવ્યા. Sonal Modha -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
ઘઉં ના લોટ ની મસાલા ટીકી (Wheat Flour Masala Tikki Recipe In Gujarati)
#PS અહી મે ઘઉં ના લોટ ની ટીકી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે sm.mitesh Vanaliya -
બીટ ના પરોઠા(beetroot's paratha recipe in gujarati)
#GA4#Week1મે આજે અહીં પૌષ્ટિક એવા બીટ ના પરોઠા બનાવ્યા છે જે કલરફુલ હોવા થી નાના બાળકો ને ખાવા ની ખૂબ મજા આવે છે Vk Tanna -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week10#Methiમુઠીયા મારા સન ને બહુ પ્રિય છે તેથી મે આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે. Vk Tanna -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ નું ગરવાણું (Garvanu recipe in Gujarati)
#ફટાફટ૧૦ મિનિટ માં એકદમ ફટાફટ ઘઉં નો લોટ અને દૂધ માંથી બનતું ગરવાણું જે ખૂબ જ હેલ્ધી અને પેટ પણ ભરેલું રાખે છે. મેં ખાંડ ઉમેરી બનાવ્યું છે પણ ખાંડ ની જગ્યા એ ગોળ પણ ઉમેરી શકીએ. ગોળ ઉમેરી ને બનાવવા થી એકદમ નાના બેબિસ ને જ્યારે માતા ના દૂધ સિવાય બીજું ઉપર નું ફૂડ ખવડાવવાની ડૉક્ટર સલાહ આપે ત્યારે પણ આ ગરવાણું બેસ્ટ છે નાના બેબીસ માટે. અને કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ખાઈ શકે છે. એની અંદર ઇલાયચી પાઉડર અને ચારોળી નાખવાથી વધારે ટેસ્ટી બને છે. Chandni Modi -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia -
ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
લોકડાઉન માં મે ઘઉં ના બ્રેડ બનાવ્યા છે અને એ પણ યીસ્ટ અને ઓવન વગર બનાવ્યા છે. Sachi Sanket Naik -
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં ના લોટ ની પૂરી
#ઇબૂક #day20 પૂરી ઘણા બધા લોટ થી બને છે અહી ઘઉં મા લોટ ની પૂરી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13462891
ટિપ્પણીઓ (7)