પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)

#August
જય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે
પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)
#August
જય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પાસ્તાને ગરમ પાણીમાં બાફી લઈશું
- 2
ત્યારબાદ પાસ્તા ને બહાર કાઢી પાણી નિતારી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી શું તેમાં આપણે હિંગ ઉમેરી શું ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી શું તેમાં હળદર મીઠું ધાણાજીરું પાઉડર લાલ મરચું પાઉડર અને પેરી પેરી મસાલો નાખી ટામેટા ઉમેરી બરાબર હલાવી લઈશું
- 3
હવે ડુંગળી અને ટામેટા બરાબર ચડી જાય એટલે તેમાં કેપ્સિકમ અને પાસ્તા ઉમેરીશું ત્યારબાદ ઉપર થોડો ટોમેટો સોસ ઉમેરી બરાબર હલાવી લઈશું
- 4
પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો ઉપરથી થોડી કોથમીર ઉમેરી ગાર્નીશ કરીશું ત્યારબાદ ગરમ ગરમ પેરી પેરી પાસ્તા સર્વ કરીશું ફોટા મૂકી દેવાના બધું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પેરી પેરી એલ્બો પાસ્તા (Peri Peri Elbow Pasta Recipe In Gujarati)
Lightweight ખાવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે પાસ્તા અત્યારે lockdown ચાલી રહ્યું છે તો છે પણ વેજિટેબલ્સ ઘરમાં અવેલેબલ હોય તો એડ કરી શકાય છે અને આજે અહીં ફક્ત ટામેટું કેપ્સીકમ અને ડુંગળી નો યુઝ કર્યુ છે Nidhi Jay Vinda -
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
પેરી પેરી મેકરોનિ પાસ્તા (Peri Peri Macroni Pasta Recipe In Gujarati)
#GA4#Week16#Periperi Janki K Mer -
-
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
-
-
-
-
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5# ઇટાલિયન. પાસ્તા.#post. 1.રેસીપી નંબર 87.અત્યારના સમયમાં બધા મેક્સિકન અને ઈટાલિયન ફૂડ વધારે ભાવે છે અને એમાં પણ જો ચીઝ હોય તો બધાની ફેવરિટ આઈટમ બને છે અત્યારે white sauce પાસ્તા બનાવ્યા છે. Jyoti Shah -
પેરી-પેરી પાસ્તા (peri peri pAsta Recipe in Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ ઈનોવેટિવ પાસ્તા...#G4 #week16 #pasta #periperi #sauce #creme # yummy #pastasauce Heenaba jadeja -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
ચીલી પાસ્તા(chili pasta in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૦વરસાદ માં કંઈ ચટપટું અને સ્પાઈસી ખાવાનું મળે તો મજા જ પડી જાય.આ ગરમાગરમ પાસ્તા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા. Reena Parmar -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
પેરી પેરી વેજ.પેનકેક(Peri peri Veg pancake Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરી બાળકો સાદા બેસન પેન કેક નથી ખાતા પણ જો આ રીતે ચટપટા, ટેસ્ટી અને ચીઝી પેન કેક બનાવી ને આપીએ તો ફટાફટ ખાઈ લે છે . Vaishali Vora -
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya
More Recipes
ટિપ્પણીઓ (3)