ભાખરી મોદક(Bread Modak recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#GC
ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ ને મોદક બહું જ પ્રિય એમાં ય આ રીતે તેલ અને ખાંડ વિના બનાવવા થી હેલ્થ પણ સારી રહે અને બાપ્પા પણ ખુશ..તો ભાખરી માટી ની તાવડી માં શેકી ને ગોળ , ઘી નાખી નેં આ મસ્ત હેલ્થી મોદક તૈયાર કર્યા છે.. સ્વાદ માં તો લાજવાબ ખરાં જ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ઘઉં નો કરકરો લોટ
  2. 1/2 વાટકો ગોળ
  3. 1/2 વાટકો ઘી
  4. 4 ચમચી ઈલાયચીનો પાઉડર
  5. 1/4 ચમચી જાયફળ
  6. 2 ચમચીડ્રાયફ્રુટ નો કરકરો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટમાં લોટ લઈ એમાં મોણ ત્રણ ચમચી ઘી અથવા તેલ નાખી નેં પાણી થી લોટ બાંધી લો કઠણ લોટ બાંધવો હવે બે ભાગ કરી લો અને તેની ભાખરી વણી લો..

  2. 2

    ગેસ ચાલુ કરી માટી ની તાવડી પર ધીરે તાપે શેકી લો.. હવે તેના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો..

  3. 3

    એક કડાઈમાં બે ચમચી ઘી નાખીને તેમાં ગોળ સમારેલો નાખીને તે ઓગળી જાય એટલે ઉતારી ને ક્રશ કરેલા ભાખરી નાં ભુક્કા માં નાખી નેં તેમાં જરૂર મુજબ ઘી નાખીને તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી નેં ડ્રાય ફ્રુટ નો કરકરો પાઉડર નાખી નેં બધું મિક્સ કરી લો અને તેના મોદક બનાવી ને તૈયાર કરી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (9)

Similar Recipes