ગાજરનો હલવો (Carrot halwa recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

ગાજરનો હલવો (Carrot halwa recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગાજર
  2. 2 ચમચીઘી
  3. 250 મીલી દૂધ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 5 મોટી ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક
  6. 1/8 કપબદામ ની કતરણ
  7. 1/8 કપપીસ્તા ની કતરણ
  8. 1/8 કપકાજુના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજરને છોલીને ધોઈ લો. પછી તેને છીણીમા છીણ કરી લો.

  2. 2

    એક કઢાઈમાં ઘી ગરમ કરો. આ ગરમ ઘીમાં સૌથી પહેલાં કાજુ, બદામ ની કતરણ ને સહેજ ગુલાબી થાય એટલું સાંતળી લો અને તેને ઘી માંથી કાઢી અલગ ડીશમાં મૂકી દો. હવે આ જ ઘીમાં ગાજર નાખો. ગાજરનુ પાણી બળે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    પછી તેમાં દૂધ નાખો. દૂધ બળે ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહો. છેલ્લે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી પાંચ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    ગેસ બંધ કરી દો અને હલવા માં ઈલાયચીનો પાઉડર,સાંતળેલા કાજુ, બદામ ની કતરણ અને પીસ્તા ની કતરણ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (4)

Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes