લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)

#ઓગસ્ટ પોસ્ટ
મકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટ
મકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ૩ નંગ અમેરિકન લીલા મકાઈ લો. તેને સાફ કરી લો ને એક વાસણ માં છીણી લો
- 2
તૈયાર છીણ ને એક ડીશ માં લઇ લો
- 3
ત્યાર બાદ એક કઢાઈ લો તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે જીરું, સીંગદાણા નાખો તે સેજ સાંતળી લો. ત્યાર બાદ તેમાં લીલા મરચા હિંગ તલ લીમડા ના પાન ઉમેરી ને સેજ સેકી લો
- 4
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર, ખાંડ, હળદર, મીઠુ સેજ ગરમ મસાલો ને લીંબુ નો રસ નાખી હલાવી લો
- 5
એકદમ સરખી રીતે બધું મિક્સ કરીંને હલાવતા રહો. મકાઈ નું છીણ ચડી જાય ને બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી લો ને એક અલગ ડીશ માં સર્વ લીમડી ના પાન ને લીલા મરચા થી સજાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJR મકાઈ ની અનેક રેસીપી ગુજરાતી લોકો બ નાવે છે..પકોડા, sbji, સલાડ, ચાટ...આજે મેં મકાઈ નો લીલો ચેવડો બનાવિયો. Harsha Gohil -
મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
લીલી મકાઈ નો ચેવડો(corn chevda Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29ચોમાસા મા મકાઈ અથવા મકાઈ નો ગરમ ગરમ ચેવડો ખાવા ની મજા આવે છે. તો ચાલો રેસિપી જાણી લઇએ. Krishna Hiral Bodar -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
મકાઈ નો ચેવડો
#golenapron3#week13#onepotઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે Daxita Shah -
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
-
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
#RC1 યેલ્લો રેસિપી. મકાઈ પોષક તત્વો થી ભરપૂર હોય છે. હેલ્થી તેમજ પચવામાં હલકું ધાન્ય છે. મકાઈ નું શાક એક ફ્રેન્ડ પાસેથી બનાવતા શીખી છું. Minaxi Rohit -
અમેરિકન મકાઈ સલાડ (American Makai Salad Recipe In Gujarati)
#MRCમાં લઇ ને આવી છું,અમેરિકન મકાઈ સલાડ..ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખવાતી ને સૌની પ્રિય વાનગી મકાઈ છે .પ્રોટીન અને ફાઇબર થી ભરપુર મકાઈ બાળકો માં પણ પ્રિય છે .. Nidhi Vyas -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
-
મકાઈના પૌવા અને શીંગ દાણા નો ચેવડો
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી મારી દીકરીને આ ચેવડો ખુબ ભાવે.. તો આજે મેં એના માટે બનાવી દીધો... તે પણ ખુશ થઈ ગઈ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
-
મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati
#સુપરશેફ3_પોસ્ટ_1#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#very Crispy & Crunchy આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે. Daxa Parmar -
-
મકાઈ નો ઉપમા(makai no upma recipe in gujarati)
#નોર્થચોમાસની સિઝન આવે એટલે માર્કેટ મા મકાઈ ખુબ સરસ અવે છે આ મકાઈ નો ઉપમા સાઊથઇન્ડિયન ડિશ છે જે ખુબ ટેસ્ટી ને પોસ્ટિક આહર છે. મારા પરિવર ને ખુબ ભાવે છે. Komal Batavia
More Recipes
ટિપ્પણીઓ (4)