ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)

#નોર્થ
આ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે.
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થ
આ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બધા શાકભાજી ને સમારિલેવા હવે મરી,લવિંગ,તજ અને ઇલાયચી ને ખલીયા માં વાટી લેવુ પછી ફલાવર,વટાણા,ફણસી,ગાજર ને બટકું બાફી લેવું.
- 2
એક પેન માં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી ને રાઈ તતડી જાય એટલે તેમાં જીરું,હિંગ, હળદર, સૂકા લાલ મરચા,લીલુ મરચું,આદુ ની પેસ્ટ,લસણ ની પેસ્ટ,વાટેલા ખડા મસાલા ને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવું,પછી તેમાં કાંદા નાખી સાંતળવું.
- 3
હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરવા હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી થોડી વાર પછી તેમાં ટામેટા ને કેપ્સીકમ ઉમેરી મિક્સ કરી લેવું.
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,ધાણાજીરું ને આમચૂર પાઉડર ઉમરી ને મિક્સ કરવું હવે તેને ઢાંકી ને મીડીયમ ગેસ પર થવા દેવુ ૧૦ મિનિટ થવા દેવું તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી તેને તમે રોટલી,પરાઠા કે નાન સાથે ખાઈ શકાય છે હવે કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
#AM3આ સબ્જી માં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. પંજાબી ગ્રેવી માં 1/2 કુક કરેલા વેજીટેબલ એડ કરવામાં આવ્યા છે. ટામેટાની પ્યુરી અને કાજુ ની પેસ્ટ પણ ગ્રેવી માં એડ કરવામાં આવી છે. મેઈન કોર્સ માટે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી નો ટેસ્ટ રિચ અને સ્પાઇસી લાગે છે. Parul Patel -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#PS આ રાઈસ જલદી તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Popat -
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
વેજ હૈદરાબાદી (Veg Haidrabadi Recipe In Gujarati)
#સાઉથ આ હૈદરાબાદ ની ફેમસ સબ્જી છે.મેં બનાવી છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
મિક્સ વેજ બાઈ (mix veg Bai recipe in Gujarati)
#ઈસ્ટ Bai,એ મિઝોરામ ની રેસીપી છે.આપણે વેજ સુપ બનાવતા હોય છે. પણ આ જોઈને પહેલી વાર બનાવી ખુબ જ સ્વાદિષ્ટ અને કોઈ પણ મસાલા વગર જલ્દી બની ગઈ.આ વરસાદ ની વેધર ને અનુરૂપ છે.ત્યાં તેમાં લીલી ભાજી અને મરચાં નો ઉપયોગ વધારે કરે છે.Mizo Bai તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 17 Riddhi Ankit Kamani -
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
વેજ. ખાઉ સ્વે (Veg. Khow Suey Recipe In Gujarati)
#WK2#week2 ખાઉ સ્વે બર્મીઝ નુડલ્સ સૂપ છે. જેમાં નુડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વ છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ સૂપ ખુબ જ હેલ્થી છે. ખાઉ સ્વે લંચ કે ડિનર માં લઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
ફરાળી કેળા સબ્જી(Farali banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#Fruitઆ ફરાળી કેળા સબ્જી જલ્દી બની જાય છે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે.Komal Pandya
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)
પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.#GA4#WEEK24 Ami Master -
-
-
-
વેજ કોલ્હાપુરી ઢાબા સ્ટાઇલ (Veg Kolhapuri Dhaba Style Recipe In Gujarati)
#EB#Week8#cookpadindia#cookpadgujarati વેજ કોલ્હાપુરી એ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની વેજીટેબલ કરી છે જેમાં મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ કરી બનાવવા માટે જે ખાસ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આખા મસાલા ને શેકી ને તાજા વાટી ને બનાવવા માં આવે છે તેમ ખાસ કોપરા નો ઉપયોગ થાય છે જેથી તે બીજી પંજાબી સબ્જી કરતા અલગ પડે છે.આ સબ્જી કે કરી થોડી સ્પાઇસી હોય છે. Alpa Pandya -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
-
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
-
ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
#RB4ગાંઠિયાનું શાક એકદમ જલ્દી બની જાય છે ઢાબા સ્ટાઈલ એકદમ ટેસ્ટી બને છે ઉનાળામાં શાક મળે નહીં ત્યારે ખૂબ ઉપયોગી થાય છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (3)