એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#શુક્રવાર
# પોસ્ટ ૩
Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે.

એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)

#શુક્રવાર
# પોસ્ટ ૩
Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨ એપલ ના ટુકડા
  2. ૧ કપ ઘઉં નો લોટ
  3. ૧ કપ રવો
  4. ૧ કપ ખાંડ
  5. ૧ કપ દૂધ
  6. ૨ અખરોટ ના ટુકડા
  7. ૬ ટેબલસ્પૂન તેલ/ બટર
  8. ૧ /૪ ચમચી બેકિંગ સોડા
  9. ૧ ચમચી બેકિંગ પાઉડર
  10. ૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ
  11. ૫૦૦ ગ્રામ આખું મીઠું

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    એપલ ના ટુકડા ગ્રાઇન્ડ કરી એપલ પ્યુરી બનાવવી.એક પેન માં એપલ પ્યુરી અને ખાંડ મિક્સ કરી પેસ્ટ કરવી.કેક માં બાઇન્ડિંગ નું કામ કરશે.

  2. 2

    એપલ પેસ્ટ માં તેલ ઉમેરી ફેટવુ.વેનીલા એસેન્સ ઉમેરો.બધા ઘટકો ઉમેરી બેટર તૈયાર કરો.

  3. 3

    કૂકર માં તળિયે મીઠું નાખવું.કૂકર ના રીંગ અને સીટી મૂકવા નહિ.એક કન્ટેનર લઇ તેલ લગાવી સૂકો લોટ ભભરાવીને બેટર નાખવું.ઉપર અખરોટ ના ટુકડા નાખવા.

  4. 4

    કૂકર માં મધ્યમ તાપે થવા દો.૪૦ મિનિટ પછી તપાસી લેવી.ઠંડી પડે એટલે ચારેય બાજુ થી ચપ્પુ વડે કાઢી લેવી.ખૂબ જ સોફટ કેક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Top Search in

Similar Recipes