કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188

#સાઈડ #ફટાફટ. કોબીજ નો સંભારો સાઈડ ડીશ માટે એક બેસ્ટ ઓપ્શન છે. હેલ્દી અને ફાઇબર રિચ ડીશ છે.

કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

#સાઈડ #ફટાફટ. કોબીજ નો સંભારો સાઈડ ડીશ માટે એક બેસ્ટ ઓપ્શન છે. હેલ્દી અને ફાઇબર રિચ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીકોબીજ પાતળી અને લાંબી કાપી ને
  2. 2 નંગ લીલા મરચા ની લાંબી ચીરીઓ
  3. 1 ટી સ્પૂનતેલ
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર
  6. ચપટીરાઇ
  7. ચપટીઆખું જીરૂ
  8. સ્વાદાનુસાર મીઠુ
  9. જરૂર મુજબ કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    કોબીજ ને અને મરચાં ને પાતળા કાપી લો.

  2. 2

    એક ચમચી તેલ ગરમ મુકો અને તેમાં રાઇ જીરૂ હિંગ ઉમેરી ને વઘાર કરો હવે તેમાં મરચા ઉમેરી ને 1/2મિનિટ સાંતળો હવે હળદર ઉમેરો અને ત્યારબાદ તેમાં કોબીજ ઉમેરો અને મીઠુ ઉમેરો. 2 - 3 મિનિટ બધુજ મિક્ષ કરી હલાવો અને પછી ગેસ બંધ કરો. સાઈડ ડીશ માટે ની એક બેસ્ટ ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188
પર

Similar Recipes