ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)

#GA4 #week1 #potato #yogurt
આજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે.
ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)
#GA4 #week1 #potato #yogurt
આજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી તેને કૂકરમાં બાફી લો. ઠંડા પડે એટલે તેના ટુકડા કરી લો. સિંગદાણાને શેકી, તેના ફોતરા ઉતારી મિક્સરમાં અધકચરો ભુક્કો કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી, તેમાં જીરુ, સમારેલ લીલું મરચુ તથા લીમડાનાં પાન મૂકી, મરચું પાઉડર વડે સમાવેલ બટેટા વધારો. ત્યારબાદ બરાબર મિક્સ કરી, સ્વાદ અનુસાર નમક અને ખાંડ ઉમેરો અને ફરીથી હલાવો. ત્યારબાદ તેમાં સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરો અને મિક્સ કરો. હવે તેમાં 1/2ચમચી મરચું પાઉડર અને ચપટી મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી બે મિનિટ ધીમા તાપે હલાવો. ત્યારબાદ લીંબુનો રસ ઉમેરી ફરીથી હલવો.
- 3
તૈયાર થયેલ ફરાળી સીંગ બટેકાની ખીચડી ને કોથમીરથી સજાવી મરચાં, તળેલા ભૂંગળા અને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરી બટેટાની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
ફરાળી ભેળ (farali bhel recipe in Gujarati)
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે સ્પેશિયલ ફરાળ તો બનાવવું જ જોઈએ ને, ફરાળી ચટપટી ભેળ અને ડેઝટૅ માં ચિલ્ડ ચીકુ શેક મળી જાય તો બીજું શું જોઈએ...#ઉપવાસ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
ફરાળી સ્ટફ્ડ વડા (Farali Stuffed Vada Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujaratiશિવરા્રિના પર્વ દરમ્યાન બનાવો આ ફરાળી વડા જેમા મે બટેકા સાથે કાચા કેળા નો પણ ઉપયોગ કર્યો છે અને સ્ટફિંગ માં ડ્રાય ફ્રુટ ને પણ એડ કર્યા છે જે ખુબજ ટેસ્ટી છે, અને હેલ્ધી પણ. सोनल जयेश सुथार -
ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો Maya Raja -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
ફરાળી થાળી વિથ ડેઝર્ટ
#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો.... Badal Patel -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
દૂધીની ફરાળી ઉપમા (Bottle Guard Farali Upma Recipe In Gujarati)
#FFC1Week1વિસરાતી વાનગીજૈન વાનગી પહેલા ફરાળી વેફર્સ કે ચેવડા જેવા વિકલ્પ નહોતા ત્યારે દાદીજી અને નાનીજી દૂધીનું ફરાળી શાક કે ઉપમા બનાવતા જેને "ખમણેલું" કહેતા...ને ઘી માં વધારતાં.. અત્યારે પણ એટલું જ સ્વાદિષ્ટ અને અમારા ઘરમાં વારંવાર બનતું વ્યંજન છે. Sudha Banjara Vasani -
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (2)