બનાના પેન કેક(Banana pan cake Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

બનાના પેન કેક(Banana pan cake Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપબુરું ખાંડ
  3. 1/૨ ચમચી બેકિંગ પાઉડર
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 1/2 ચમચીમિઢું
  6. ઘી
  7. મધ
  8. 1 ચમચીકોકો પાઉડર
  9. 1/2 કપદૂધ
  10. 1/2 કપદહીં
  11. 1 નંગડેરીમિલ્ક
  12. 4 નંગબદામ
  13. 3 નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં 1 કપ ઘઉં નો લોટ,1/2 ચમચીબેકિંગ પાઉડર,1/2 ચમચી બેકિંગ સોડા,1/2ચમચી મિઢું, 1/2 કપ બુરું ખાંડ નાંખી ને હલાવો.અને તેમાં 1/2 કપ દહીં, અને જરૂર પ્રમાણે દૂધ નાખી ને બેટર ત્યાર કરો.

  2. 2

    બેટરને 15 મિનિટ રહેવા દો.હવે ગેસ પર એક બાઉલમાં પાણી લો.તેમાં બીજો બાઉલ મૂકી તેમાં ડેરીમિલ્ક મૂકો તેને પીગળવા દો. પછી તેમાં 2ચમચી કોકો પાઉડર,.2 ચમચી મધ,2 ચમચી બુરું ખાંડ, બદામ ની કતરણ,અને ઇલાયચી નાખીને હલાવો.

  3. 3

    હવે એક બાઉલ માં 2 નંગ કેળા ના પીસ કરો તે પીસ ને ચોકલેટ વાળા બેટરમાં ઉમેરી દો.હવે ગેસ પર એક પેન મુકો તેને ઘી થી ગ્રીસ કરી દો.તેના ઉપર એક રીગ મુકો.તેમાં કેકનું બેટર પાથરો.તેની ઉપર કેળાના પીસ મૂકી દો.

  4. 4

    હવે તેની ઉપર બીજું બેટર પાથરી દો.ઉપરથી બદામની કતરણ મુકો.અને ઢાકન ઢાંકી ને ધીમા ગેસ પર થવા દો.હવે ઢાંકણ લઈને ઘી લગાવીને કેકને બીજી બાજુ ફેરવી ને થવા દો.

  5. 5

    હવે તેણે પેન માથી લઈ લો.આવી રીતે બધી પેન કેક ત્યાર કરી દો. હવે તેની ઉપર મધ લગાડી અને બદામની કતરણ ભભરાવીને પીરસો. તો ત્યાર છે. ચોકો બનાના પેન કેક.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes