પુડલા ને સાથે ચટણી (Pudla With Chutney Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

#trend
ચોખા ને ચણા દાળ ના પુડલા

પુડલા ને સાથે ચટણી (Pudla With Chutney Recipe In Gujarati)

#trend
ચોખા ને ચણા દાળ ના પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫મિનિટ
૪લોકો
  1. 1 વાટકીચોખા ને ચણા દાળ નો લોટ
  2. 1દહીં અથવા છાસ
  3. 1 વાટકીપાણી
  4. 1ડુંગળી
  5. 1 ટામેટું
  6. 1 ચમચીઅજમો
  7. 2લીલા મરચા
  8. 1 ચમચી લસણ મરચા આદુ ની પેસ્ટ
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. સ્વાદાનુસારમીઠું
  11. 1 ચમચી રાઇ
  12. 6 મીઠા લીમડા ના પાન
  13. 1/2 ચમચી તલ
  14. 1/2 ચમચી જીરું
  15. 1/2 ચમચી હીંગ
  16. 2 ચમચીતેલ વગાર માટે

રાંધવાની સૂચનાઓ

૫મિનિટ
  1. 1

    પુડલા ને ખીરુ તૈયાર કરો દસ મિનિટ સુધી રહેવા દો પછી તેમાં અજમો સાજી ફુલ સોડા મિક્સ કરો મીઠું સ્વાદ પ્રમાણે

  2. 2

    આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો વગાર માટે એક વાટકી માં તેલ ગરમ કરો ગેસ પર મૂકો તેમાં રાઈ જીરું હીંગ કડી પતા્ તલ ઉમેરો પછી

  3. 3

    તેનો વગાર કરી લો તે ખીરામાં ઉમેરો પછી તેને સોડા મિક્સ કરો એક કઢાઈમાં પુડલા ઉતારો પાંચ મિનિટ માં પુડલા ઉતારો પાંચ મિનિટ પુડલા તૈયાર કરો ડીસા માં મૂકો

  4. 4

    કોપરા ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes