વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)

Kirti Dave
Kirti Dave @cook_26388709

આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે
#GA4
#week2

વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)

આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે
#GA4
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫થી ૨૦મિનિટ
૨વ્યક્તિ માટે
  1. ૨કપ ઓટ્ટસ
  2. ૧કપ ચણા નો લોટ
  3. ૧નંગ ગાજર
  4. ૧કેપ્સિકમ
  5. ૧ડુંગળી
  6. ૧ટામેટું
  7. થોડી કોબીજ
  8. કોથમીર
  9. આદુ લસણ મરચા ની પેસ્ટ ૧ચમચી
  10. ૧ચમચી મેગી નો મસાલો
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. ૧ચમચી ચીલી ફલેકસ

રાંધવાની સૂચનાઓ

૧૫થી ૨૦મિનિટ
  1. 1

    પહેલા ઓટ્ટસ લો તેમાં બધા વેજિટેબલ ચણા નો લોટ અને બધા મસાલા મીઠુ જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવી લો

  2. 2

    હવે નોનસ્ટિક પેન લઇ તેમાં થોડું તેલ મૂકી ખીરું પાથરી ઢાંકણું ઢાંકી ચડી જાય એટલે બીજી સાઈડચડવી લો

  3. 3

    હવે ડીશ માં કાઢી તેના પર ચીઝ નાખી સર્વ કરો તૈયાર છે ચીલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirti Dave
Kirti Dave @cook_26388709
પર

ટિપ્પણીઓ

Similar Recipes