ચોકલેટ બનાના શેક (Chocolate Banana Shake Recipe In Gujarati)

Shweta Parmar @cook_26096758
ચોકલેટ બનાના શેક (Chocolate Banana Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ના નાના, નાના ટુકડા કરો ત્યાર બાદ ડેરી મિલ્ક ને પીગળવા માટે એક તપેલી મે ગરમ પાણી કરી તેમાં નાના વાટકા મા મૂકી ને પીગળવા દયો.
- 2
ડેરી મિલ્ક પીગળી જય એટલે મિક્સચ મા કેળા, દૂધ, ખાંડ અને પીગળેલી ડેરી મિકલ નાખી ને 1 થી 2 મિનિટ સુધી ક્રશ થવા દયો.
- 3
1 થી 2 મિનિટ થઇ જાય પછી ગ્લાસ મા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
-
-
બનાના ચોકલેટમિલ્ક શેક (Banana chocolate Milkshake recipe in Gujarati)
#GA4#week2 Dhara Raychura Vithlani -
-
-
-
-
બનાના આઈસ્ક્રીમ(Banana icecream recipe in Gujarati)
કેળા માં વિટામિન એ ,બી ,સી અને ઈ ,ઝીંક ,આયર્ન ,મિનરલ્સ ,પોટેશિયમ વગેરે અનેક પોષક તત્વો હોય છે .સવારે ખાલી પેટે કેળા ખાવા થી ભૂખ ઓછી લાગે છે અને સ્ફ્રૂર્તિ પણ બની રહે છે .કેળા અને દૂધ સાથે લેવાથી શરીર ને ભરપૂર માત્રા માં પ્રોટીન ,વિટામિન ,ફાઈબર અને મિનરલ મળે છે .#CookpadTurns4Fruits Rekha Ramchandani -
-
-
-
ચોકલેટ બનાના મિલ્શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
કેળા મિલ્કશેક#GA4#Week2 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721921
ટિપ્પણીઓ