પાલકની ભાજીના મુઠીયા(Palak bhaji na muthiya recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
2 loko
  1. 2 કપઘઉં નો જાડો લોટ
  2. 100 ગ્રામપાલકની ભાજી
  3. 4-5મરચા
  4. ટુકડોઆદુ નાનો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીમરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 2 ચમચીકોથમીર
  10. 2 ચમચીખાંડ
  11. 1/2 વાડકીદહીં
  12. 2 ચમચીતલ
  13. 3 ચમચીતેલ મોણ માટે
  14. 1 મોટો ચમચોતેલ વઘાર માટે
  15. 1 ચમચીખાંડ
  16. 1/2 ચમચીરાઈ
  17. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સૌ પ્રથમ આદુ,મરચા,કોથમીર અને પાલક ની ભાજી ને મિક્સર જારમાં krush કરી લો.

  2. 2

    હવે એક કથરોટ માં ઘઉં નો જાડો લોટ લઈ તેમાં ક્રશ કરેલા આદુ મરચા, કોથમીર અને પાલક ઉમેરી દો,હવે તેમાં મીઠું,મરચું,હળદર,ખાંડ, તેલ અને ચપટી સોડા નાખી ને દહીં નાખી ને રોટલી કરતા થોડો વધારે ઢીલો લોટ બાંધી દો.

  3. 3
  4. 4

    હવે તેના મુઠીયા વાળી ને બાફવા મૂકો.મુઠીયા ના કુકર માં બાફવા 20 મિનીટ માટે મૂકો.

  5. 5

    હવે બફાઈ ગયા પછી તેના ટુકડા કરી લો,

  6. 6

    હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ નાખી ને મુઠીયા નાખી ને તેના ઉપર તલ,ખાંડ,મરચું નાખી ને બરાબર હલાવી દો અને 5 મિનીટ સુધી પકાવો.તૈયાર મુઠીયા.ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes