પિઝા (Pizza Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા )

પિઝા (Pizza Recipe In Gujarati)

#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પિઝા બેઝ
  2. 1 વાટકીપીઝા સોસ
  3. 1 વાટકીકોબી જીણી સમારેલી
  4. 1ડુંગળી લાંબી સમારેલી
  5. 1/2કેપસિકમ લાબું સમારેલું
  6. 2 ચમચીબટર
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીચીલી ફ્લેકસ
  9. 2ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોઢી પર બટર ગરમ કરો તેના પર પીઝા બેઝ એક સાઈડ સેકો

  2. 2

    પછી તેને સાઈડ ફેરવી નાખો પછી તેના પર પિઝા સોસ લગાવો

  3. 3

    પછી ઉપર જીણી સમારેલી કોબી નાખો. પછી કેપસિકમ પછી ડુંગળી નાખો

  4. 4

    પછી ઉપર ચીઝ નાખો. પછી ઓરેગાનો અને ચીલ્લીફ્લેકસ નાખો. પછી ઢાંકણ ઢાંકી ચડવા દો.

  5. 5

    ત્યાર બાદ તેને સેર્વિંગ પ્લેટ માં લઇ ગરમા ગરમ પિઝા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

Similar Recipes