રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાલ વડા બનાવતા પહેલા મગની ફોતરાવાળી દાળ ને છથી સાત કલાક અગાઉ પલાળી દેવી ત્યારબાદ તેને હાથથી મસળી તેમાંથી તેના ફોતરા કાઢી નાખવા થોડા ફોટા રહી જાય તો ચાલે ત્યારબાદ તેને ૪ થી ૫ પાણીથી ધોઈ પાણી નિતારી કોરી કરી લેવીઓ
- 2
હવે આ દાળને મિક્સર ઝારના બાઉલમાં લઈ તેમાં 2 લીલાં મરચાં તેમજ આદુનાં કટકા નાખી દાળ ને એકદમ ક્રશ કરી બેટર બનાવી લેવું
- 3
આ દાળ ના બનાવેલા બેટરમાં સમારેલી ડુંગળી સમારેલાં મરચાં અને કોથમીર નાખવા ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર અને નીમક ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દાલ વડા નું ખીરું બનાવી લેવું
- 4
હવે એક કડાઈમાં દાલ વડા તળવા માટે તેલ લઈ ગરમ કરવા મૂકો આ તેલ ગરમ થઈ ગયા બાદ દાળવડા ના ખીરા માંથી વડા મુકવા આ દાલવડા આચ્છા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા
- 5
ત્યારબાદ ૫ થી ૬ મરચાને ટુકડા કરી આ જ તેલમાં તળી લેવા તેમજ ગાર્નિશીંગ માટે ડુંગળીની સ્લાઈસ કાપી લેવી...
- 6
લો.... તૈયાર છે આપણા દાલવડા.... જે ગરમ ગરમ તળેલી મરચી અને કાંદા સાથે સવૅ કરી શકાય છે... આ ફટાફટ બનતી વાનગી છે અને ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
દાળવડા(dalvada recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ ૩સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો. DhaRmi ZaLa -
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળવડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#દાળવડા#vada#dalwada Mamta Pandya -
-
-
-
-
-
-
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#CTઅમારે ત્યાં ગોતા ચોકડી આગળ ના અંબિકાના દાળવડા ખૂબ જ ફેમસ છે Nayna Nayak -
More Recipes
ટિપ્પણીઓ (2)