વેજ.સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
વેજ.સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા,ગાજર,કોબીજ છીણી લો.
- 2
હવે પનીર છીણી,કેપ્સિકમ લાબા કટ કરી મિક્સ હબ ઉમેરો.
- 3
બાકીના બધા મસાલા એડ કરો.
- 4
મેંદા મા પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો.હવે બ્રેડ પર સ્ટફિંગ લગાવી સ્લરી મા કોટ કરો.
- 5
હવે પેન મા બટર મૂકી સેલોફ્રાય કરી લો.3મિનીટ ઢાંકવુ.
- 6
બીજી સેન્ડવીચ મે પોકેટ બનાવી ને કરી છે.
- 7
તૈયાર છે વેજ.સેન્ડવીચ.ટોમેટો કેચઅપ અને કોલ્ડ્રીન્ક (મોન્સ્ટાર) સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈટાલિયન ફોકાસીયા બ્રેડ (Italian Fokasiya Bread Recipe In Gujarati)
#GA4#Week5#Italian#post1 Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
-
-
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik -
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
-
-
-
વેજ.પનીર સેન્ડવીચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
-
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
બ્રેડ દહીં કોઇન (Bread Dahi Coin Recipe In Gujarati)
બાળકો ને પ્રિય થાય તેવી નવી રેસિપી છે#FS Pooja Patel -
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742521
ટિપ્પણીઓ (2)