રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ભાત લ્યો
- 2
તેમાં ચણા નો લોટ, રવો, ટામેટાં, કેપ્સીકમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હળદળ, નમક લીંબુ આદુ મરચાની પેસ્ટ બધું મિક્સ કરીને ખીરું તૈયાર કરો
- 3
થોડું તેલ કડાઇ માં ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં પકોડા ઉતારો
- 4
- 5
દહીં ની ચટણી બનાવો
- 6
પકોડા દહીં ની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાત નાં ફ્રાઇડ ઢોકળા (Bhat Fried Dhokla Recipe In Gujarati)
#DRC ઝડપથી અને સરળતાથી બનતા ભાત નાં સ્વાદિષ્ટ ઢોકળા સવારના નાસ્તા માં, સાંજની ચ્હા સાથે કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
વધારેલો ભાત (વધેલો ભાત)
#goldenapron3Week10 .. આ બહુ જ ટેસ્ટી લાગે છે ને કોરોનામા એકલું જુદુ દહીં ખાવું હીતાવહ નથી તો આ રીતે હેલ્ધી બને છે. Vatsala Desai -
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓટ્સ ના ઉત્તપમ (Oats Uttapam Recipe in Gujarati)
#GA4#week1#પૌષ્ટિક, આથા વિના. સ્વાસ્થ્ય ને બનાવે સ્વસ્થ. Swati Sheth -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750147
ટિપ્પણીઓ