પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)

પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ડુંગળી,ટમેટું, કેપ્સીકમ ને સમારી લો.પનીર ના નાના ટુકડા કરી લો.કોથમીર ને ઝીણી સમારી લો.આદુ અને લસણ ને ઝીણું વાટી લો.હવે એક પેન માં ૨ ચમચી તેલ મૂકો.હવે તેલ માં કાશ્મીરી લાલ મરચું,ગરમ મસાલો,આમચૂર પાઉડર,જીરું, સંચળ નાખી હલાવી લો.લસણ અને આદું ની પેસ્ટ ઉમેરો..હવે તેમાં ચણાનો લોટ નાખી હલાવી લો.
- 2
હવે દહીં નાખી મિક્સ કરો.ડુંગળી, કેપ્સીકમ,પનીર અને ટમેટું ઉમેરો.મિક્સ કરી લો.કોથમીર નાખો.મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરો.
- 3
૧ ચમચી ઘી નાખો.હવે ૫ મિનીટ ચડવા દો.હવે બ્રેડ ની એક સલાઇસ પર બટર લગાવો અને બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવો.હવે બનાવેલું મિશ્રણ ચટણી વાળી સ્લાઈસ પર મૂકી ને બટર વાળી સ્લાઈસ એની ઉપર મૂકી દો.બધી સેન્ડવીચ તૈયાર કરી લો.હવે ટોસ્ટર ની અંદર બટર લગાવી સેન્ડવીચ મૂકી ઉપર બટર લગાવી બંધ કરી લો.
- 4
હવે સેન્ડવીચ ને બહાર કાઢી લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.આ સેન્ડવીચ બહુજ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે#cookpadindia#cookpadgujarati#cooksnap Amita Soni -
-
-
પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)
# GA4# Week3# sandwich Devangi Jain(JAIN Recipes) -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
-
-
પનીર ટિક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
ગરમી માં શું બનાવીએ કે રસોડા માં ઓછા સમય માં ઝટપટ બની જાય અને વેકેશન માં બાળકો ને મનપસંદ કાંઈ એમને ભાવતું બનાવીએ... તો આજે આપણે એવું જ કંઈક નવું બનાવીએ... 😊 Noopur Alok Vaishnav -
પનીર સેન્ડવીચ પકોડા (Paneer Sandwich Pakoda Gujarati)
#GA4#Week3#sandwich pakoda Bhavita Mukeshbhai Solanki -
-
-
-
પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
#NSD#sandwich#paneer#સેન્ડવિચનશનલ સેન્ડવિચ ડે નિમિત્તે પ્રસ્તુત છે અંગારા પનીર ટિક્કા સેન્ડવિચ (વિથ સ્મોકી ફ્લેવર) જેમાં બ્રેડ ની 3 સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે . ચટપટા પનીર ટિક્કા તો સહુ ને ભાવે. તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા થી તેનો સ્વાદ અનોખો લાગે છે. અને જો આ પનીર ટિક્કા ને સેન્ડવિચ ના સ્ટફિંગ માટે વાપરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને નવું લાગે।સેન્ડવિચ એક ફાસ્ટ ફૂડ છે કારણ કે તે ઝડપ થી બની જાય છે. સેન્ડવિચ ઘણા પ્રકાર ની બનાવી શકાય છે. તેમાં મનગમતા સ્ટફિંગ કરી શકાય છે. સેન્ડવિચ ને ગ્રીલ કરી ને અથવા કાચી પણ સર્વ કરી શકાય છે. સેન્ડવિચ નાના મોટા સહુ ને ભાવે છે અને બાળકો ના ટિફિન માટે મમ્મીઓ ની પેહલી પસંદગી છે. Vaibhavi Boghawala -
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
-
-
પનીર સેન્ડવીચ (Paneer Sandwich Recipe In Gujarati)
# sandwich 🥪# healthy tasty recipe# children recipe Jigna Patel -
સ્મોકડ પનીર ટિક્કા સેન્ડવીચ(smoked paneer tikka sandwich recipe in Gujarati)
#માઇઇબુકસેન્ડવીચ એક એવી વાનગી છે કે જે ઘર માં બધા જ સભ્ય ને ભાવે છે. આપણે સિમ્પલ વેજિટેબલ સેન્ડવીચ તો બનાવતા જ હોઈએ પણ આ સેન્ડવીચ બનાવાનું કારણ કઈક અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવાની ઈચ્છા હતી એટલે પહેલી વાર બનાવી અને બધા ને જ પરિવાર માં ખુબ ભાવી. આપ સહુ પણ બનાવાનો પ્રયત્ન કરજો.ખુબ જ ભાવશે.🙂🙏 Chandni Modi -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ(veg sandwich 🥪recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવીચ, એ શાકાહારી નો પ્રકાર છે.જેમાં બ્રેડ ની વચ્ચે શાકભાજી ભરવાનું હોય છે.શાકભાજી સેન્ડવીચ સમ્રગ વિશ્ર્વ માં પીરસવામાં આવે છે અને તે ભારત માં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (3)