આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)

#trend2
આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે.
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2
આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બટેટાને બાફી લેશો ત્યારબાદ તેને ઠંડા થવા દેસુ ઘઉંના લોટમાં બે ચમચી જેટલું મોણ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પરોઠાનો લોટ બાંધી લેશું.
- 2
હવે આપણે બટેટાની છાલ ઉતારી અને માવો તૈયાર કરી લેસુ તેમાં આદુ મરચાની પેસ્ટ ધાણા ભાજી ઝીણી સમારેલી ગરમ મસાલો લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર અને લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બટેટાનું માવો તૈયાર કરી પરોઠા નું સ્ટફીંગ ને તૈયાર કરી લેશું.
- 3
હવે આપણે પરોઠાના લોટમાંથી લૂઓ બનાવી અને ગોળ મોટી રોટલી બનાવી લેશું વચ્ચેથી કાપો પાડી એક્સાઇડ બટેટાના માવા નો મસાલો એડ કરી અને બીજી બાજુ થી પેક કરી અને ત્રિકોણ આકારમાં પરોઠા ને સેપ મા બધા જ પરોઠા બનાવી લેવા ગેસ પર લોઢી ગરમ કરી ગુલાબી કલરના બટર લગાવી અને શેકી લેવા.
- 4
(તમે આ બટેટા ના માવા મા કંદા લસણ પણ ઍડ કરિ સકો છો)આવી જ રીતે આપણા બધા જ પરોઠા બનાવી ને ગરમ ગરમ દહીં અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા તો તૈયાર છે આપણા આલુ પરોઠા
Similar Recipes
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
ફરાળી ફુદીના આલુ પરોઠા
#ઇબુક#Day7⚘ફુદીના આલુ પરોઠા જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફુદીના આલુ પરોઠા બનાવો.⚘ Dhara Kiran Joshi -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
ચીલી ચીઝ સેન્ડવીચ (Chilli Cheese Sandwich Recipe In Gujarati)
#NSDઆજે મેં રોટલીમાંથી સેન્ડવીચ બનાવેલી છે જે મારા બાળકોને ખુબ જ પસંદ પડેલ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી યમ્મી બની છે. Komal Batavia -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
-
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
બાજરી આલુ રોટી (Bajari aalu Roti recipe in Gujarati)
#Northહરિયાણા ની ટોપ ટેન રેસીપી મા બાજરી આલુ રોટી ફેમસ છે જે મેં આજે બનાવી છે તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#G4A#week26મેં આજે રાતના લાઈટ ડિનરમાં વેજીટેબલ સેન્ડવીચ બનાવેલી જે કુબેર ટેસ્ટી બનેલી એકદમ બહાર જેવી જે ખૂબ ઇઝી બની જાય છે. Komal Batavia -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
પરોઠા (Parotha recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પરોઠા બનાવવાની રેસિપી કહીશ.. સાદા પરોઠા તો બધા બનાવતા હોય મે આજે અલગ રીતે બનાવ્યા છે જે એકદમ યુનિક ટેસ્ટી બની છે... જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ (2)