ઢોસા(Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદની દાળ અને ચણાની દાળ,હિગ,લીમડાના પાન ઉમેરો બરાબર મિક્સ કરી લો 5 મિનિટ બાદ સમારેલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી લો પછી ડુંગળી થોડી ચડી જાય એટલે તેમાં સમારેલા બટાકા ઉમરી ને બઘા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો
- 2
હવે ઢોસા બનાવવા માટે તવા ને ગરમ કરવા મૂકો પછી ખીરામાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો ત્યાર પછી હવે તવા ઉપર તેલ લગાવીને ચમચા વડે ખીરૂ પાથરવુ પછી શાક મુકવુ અને બરાબર પાથરી લેવુ પછી ફોલડ કરવા ઢોસા
- 3
પછી ઢોસા બાઉન રંગના થાય ત્યાં સુધી થવા દેવા પછી સાભાર, ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
-
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
-
-
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
-
ધુસકા (Dhuska recipe in Gujarati)
ધુસકા એ ઝારખંડનો ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી આ વાનગી પૂરી અને વડાનું કોમ્બિનેશન જેવું લાગે છે. ધુસકા ને બટાકા ટામેટાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે. અથાણા અને ચટણી સાથે પણ એની મજા લઈ શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#ઈસ્ટ#પોસ્ટ5 spicequeen -
ઢોસા(dosa in Gujarati)
#માઇઇબુકPost 11 મારા પપ્પાની પ્રિય વાનગી😍😍 સાઉથ ઇન્ડિયન ડીઝ પરંતુ હવે ગુજરાતના ઘરમાં વધારે બંને છે VAISHALI KHAKHRIYA. -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776319
ટિપ્પણીઓ