કોઠિંબા નું અથાણુ (Kothimba Nu Athanu Recipe In Gujarati)

ચોમાસુ જાય એટલે કોઠીંબા ની સીઝન આવે .આ એક જંગલી ફળ છે .જે શાક અથવા અથાણાં માં વપરાય છે .જેમ વરસાદ વધુ તેમ આનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય .અને શરૂઆત માં કડવા આવે .પણ કહેવાય છે કે ' દીવાળી દીઠી ને કોઠીંબડી મીઠી ' એમ પછી મીઠા ફળ આવે . થોડા સમય માટે આવે એટલે કિમતી કેવાય પણ આનીવેચવા માં નજીવી કિંમત હોય છે .છતાંય સ્વાદ માં લાજવાબ હોય ..
કોઠિંબા નું અથાણુ (Kothimba Nu Athanu Recipe In Gujarati)
ચોમાસુ જાય એટલે કોઠીંબા ની સીઝન આવે .આ એક જંગલી ફળ છે .જે શાક અથવા અથાણાં માં વપરાય છે .જેમ વરસાદ વધુ તેમ આનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય .અને શરૂઆત માં કડવા આવે .પણ કહેવાય છે કે ' દીવાળી દીઠી ને કોઠીંબડી મીઠી ' એમ પછી મીઠા ફળ આવે . થોડા સમય માટે આવે એટલે કિમતી કેવાય પણ આનીવેચવા માં નજીવી કિંમત હોય છે .છતાંય સ્વાદ માં લાજવાબ હોય ..
રાંધવાની સૂચનાઓ
- 1
કોથીંબા ને ધોઈ ને કોરા કરી લેવા.ત્યાર બાદ તેના ઊભા 4 પીસ કરી લેવા.તેમાં નમક ઉમેરી દેવું. કોઠીંબા ને ચાખી ને ઉપયોગ મા લેવા.કડવા હોય તે કાઢી નાખવા.સ્ટોર કરવા હોય તો નમક મિક્સ કરી ને 2 કલાક રાખી પછી નીતરી ને તડકા માં 1 કલાક રાખવા.અથવા આમ પણ 8 દિવસ ફિઝ માં સારા જ રહે છે.
- 2
હવે તેમાં મરચું પાઉડર,તેલ ઉમેરી મિક્સ કરી દેવા.તેલ વધુ ઓછું લઈ શકાય.વધુ દિવસ રાખવા હોય તો તેલ વધતા (ડૂબ) માં લેવું.
- 3
તો તૈયાર છે કોઠીંબા ની અથાણુ. રોટલી,પરોઠા કે થેપલા સાથે સરસ લાગે છે.શાક ની પણ જરૂર નથી પડતી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
#LSRલગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે Daxita Shah -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
અત્યારે દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે અને દ્રાક્ષ પણ એકદમ મીઠી આવી રહી છે. અને વેરાયટી માં આ દ્રાક્ષ નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે. લગ્ન માં પણ જમણવાર માં આ અથાણું ઘણી જગ્યા એ હોય છે. મેં ત્યાં ખાધું હતું એના પર થી આજે બનાવ્યું છે. Reshma Tailor -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colou recepies) 'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે. Krishna Dholakia -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
કહેવાય છે કે -"અથાણાં વગર ગુજરાતી થાળી અધૂરી" ગુજરાતીઓ ને જુદા- જુદા પ્રકારના અથાણાં ખાવાનો તથા બનાવવાનો શોખ હોય છે. મારા ઘરમાં અલગ અલગ પ્રકારના અથાણાં બનાવાય છે.સિઝન પ્રમાણેના અલગ-અલગ અથાણાં બનતા હોય છે.એમાંય બોરનું અથાણું બોરની સિઝનમાં ખાસ બને છે. એ તાજું-તાજું અથાણું જ (ઈન્સટન્ટ અથાણું ) ખાવાની મજા આવે છે. ફ્રીજમાં એ લગભગ 7-8 દિવસ સુધી સારું રહી શકે છે.#APR Vibha Mahendra Champaneri -
સુંદર કેરી (Sundar Keri Recipe In Gujarati)
# અથાણાં ની સિઝન આવે એટલે બીજા બધા અથાણાં ની સાથે સાથે સુંદર કેરી મારી ઘરે બને જ છે.તેનો ટેસ્ટ થોડો થોડો બટાકીયા જેવો જ હોય છે. બટાકીયા કરતા તેની રીતે સહેજ જુદી છે પણ ટેસ્ટ માં બહુ જ ટેસ્ટી છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે. Arpita Shah -
તેલ વગર નું અથાણું (oil free pickle recipe in gujarati)
#સમર#mango#pickleશરૂ માં જયારે નવી કેરી આવતી હોય ત્યારે આવું તાજું અથાણું ખાવાની ખુબ મજા આવે છે અને થોડી માત્રા માં બનાવીયે એટલે તેલ નાખવાની પણ જરૂર નથી... Daxita Shah -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
#GA4 #week2#FenugreekPost - 4 ગુજરાતી ઘરો માં મસાલાના ડબ્બામાં મેથી તો હોય જ....પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી ઘટક છે....અને તેમાંય જ્યારે પલાળીને ફણગાવવા માં આવે ત્યારે તેના કેલ્શિયમ અને ફાઈબર કન્ટેન્ટ વધી જાય છે...તેના થી તેની કડવાશ દૂર થાય છે....સાંધાના દુઃખાવા માં રાહત આપે છે અને વાત્ત(વાયુ) તેમ જ પિત્તનું શમન કરે છે...આવી ગુણકારી મેથી માંથી ચાલો આપણે ટેસ્ટી અથાણું બનાવીએ...👍 Sudha Banjara Vasani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)
ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#KRCઆ મરચા ને બુલેટ મરચા કહેવાય છે, ફ્રેશ આવે તે લેવાના.તેમાં ready made અથાણાં નો મસાલો અને ગોળ નાખી ને બનાવ્યું છે .બહુ જ ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
લીલી હળદર નું મિક્સ અથાણું (Raw Turmeric Pickle Recipe in Gujarati)
#GA4#week21#raw turmericગુજરાતી ઓ ને અથાણાં વગર ભાણું અધૂરું લાગે છે. અને અથાણાં માં બહુજ બધી વેરાયટી પણ હોય છે. આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. Reshma Tailor -
-
બાફ્યા ગુંદા(bafya gunda recipe in Gujarati)
મારા ફેવરિટ છે.... જે લોકોને કાચા ગુંદ ખાવાની તકલીફ થતી હોય તે લોકો આ ગુંદા આસાનીથી ખાઈ શકે છે... ખાસ કરીને જેમને બત્રીસી હોય એ વડીલો. Sonal Karia -
વાલોર નું તાજુ અથાણું (valor nu athanu recipe in gujarati,)
મારા દાદી માટે બનાવતા એ ખાટું ના ખાઈ સકતા તો મારા મમી તેમને બનાવી દેતા ને તેને ખૂબ ભાવતું ને હું પણ હવે બનાવું તો મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે Shital Jataniya -
ટિંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#EB#Week1મારી ઘરે આ અથાણું ઘણી વખત બને છે. બહુ ફટાફટ બની જાય છે. શાક ની જગ્યા એ પણ લઇ શકાય છે. Arpita Shah -
ટીડોળાનુ અથાણું(tindalu athanu recipe in gujarati)
#ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય. કેરીનું અથાણું બારેમાસ ખાઈએ છીએ,પણ કેટલાક એવા શાક છે, જે નુ આપણે તાજુ તાજુ અથાણું બનાવી ખાઈ શકીએ.ટીડોળા બાળકોને ભાવતા નથી .પણ આ રીતે બનાવી બાળકો ને ખવડાવી શકાય. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (9)