પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati

પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજીને સાફ કરી સમારી લો.કોથમીર પણ સમારી લો પછી બે થી ત્રણ વખત પાણી થી ધોઈ નાખો.આદુ અને મરચાની પેસ્ટ બનાવો. (લસણ નાખવું હોય તો એને પણ સાથે ક્રશ કરી લો)
- 2
એક મિકસર જારમાં ભાજી કોથમીર, આદુ મરચાની પેસ્ટ, થોડું દહીં અને ગોળ નાખી ક્રશ કરી પેસ્ટ બનાવો.
- 3
ઢોકળીયુ ગરમ કરવા મૂકો અને જેમાં મુઠીયા મુકવાનાં છે એ ડીશ ને તે લ થી ગ્રીસ કરી લો.એક મોટા બાઉલમાં બધા લોટને ચાળી લો. એમાં બધા મસાલા અને તૈયાર કરેલી પાલક ની પેસ્ટ ઉમેરવી અને દહીં થી સોફ્ટ લોટ બાંધવો.
- 4
ગરમ ઢોકળીયા માં મુકેલી ડિશમાં મુઠીયા વાળી મુકવા. 5 મિનીટ ફુલ ફલેમ પર પછી 20 મિનીટ મિડીયમ ફલેમ પર સ્ટીમ કરો. થઈ જાય એટલે થોડા ઠંડા થાય પછી કટ કરી લો.
- 5
પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ અને હીંગ નાખી મુઠીયા વઘારવા બરાબર હલાવી લો પછી આ મુઠીયા ને ગરમા ગરમ સર્વ કરો.આની સાથે દહીં ખુબ સરસ લાગે છે.ચા સાથે પણ સારા લાગે છે.અને ખૂબ જ પૌષ્ટિક આહાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod -
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી Geeta Rathod -
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
પાલક નાં ખાટા-મીઠા મુઠીયા (sweet and sour Spinach Muthiya recipe in Gujarati)
#Spinach#Muthiya#healthy#breakfast#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર વગેરેથી ભરપૂર એવી પાલક શિયાળામાં ખૂબ જ સરસ મળે છે. અને તેનો વિવિધ વાનગી માં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં ફટાફટ તૈયાર થઇ જતાં પાલકના ખાટા-મીઠા મુઠીયા તૈયાર કરેલા છે. આ વાનગી સવારના નાસ્તામાં તથા સાંજે લાઇટ ડિનર તરીકે પણ લઇ શકાય છે. Shweta Shah -
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week ડીનર રેસીપીસ મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
તાંદળજા ના રસાવાળા મુઠીયા એ ખૂબ જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી છે. આ વન પોટ મીલ રેસિપી માં સામાન્ય રીતે ઘઉંનો લોટ અને ચણા નો લોટ વાપરવામાં આવે છે પરંતુ મેં અહીંયા વધારે આરોગ્યવર્ધક બનાવવા માટે તેમાં જુવાર ના લોટ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ ઓછી સામગ્રીના ઉપયોગ થી તેમજ ઝડપથી બની જતી એક હેલ્ધી રેસિપી છે જે ડાયેટીંગ કરતાં લોકો માટે પરફેક્ટ છે.#TT1#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
પાલક મુઠીયા(Palak Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamedસવારે નાસ્તા મા અથવા રાતના લાઈટ ડીનરમાં આપણે મુઠીયા કરીએ છીએ, બાળકો ને પાલકનો ટેસ્ટ ગમતો નથી પરંતુ આમ મુઠીયા મા નાખશુ તો ખાઈ લેશે. Bhavna Odedra -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મેથીની ભાજીના મુઠીયા (Methini bhajina muthiya recipe in Gujarati)
#GA4#Week2લીલી મેથીની ભાજી સ્વાસ્થ માટે સૌથી વધુ ગુણકારી છે. કોઇપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ.મેથી ખાવાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. Geeta Rathod -
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
#GA4 #week4 #gujaratiલીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે. Bijal Thaker -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
મલ્ટી ગ્રેન મેથી- પાલક પૂડલા (Multigrain Methi - Spinach Chilla Recipe In Gujarati)
#શિયાળા#કડકડતી ઠંડીમાં આવા મિકસ ભાજી ના પૂડલા ગોળ કે મધ સાથે ખાવું જોઈએ. ગામડા માં દર બીજાં દિવસે બધા ઘરો માં થી આ પૂડલા બનતા હોય એની સુગંધ આવતી હોય છે. માંદા માણસો આ ખાવા થી મોઢું સારું થાય છે.અચાનક મહેમાન આવે તોપણ ઇન્સ્ટન્ટ બનતી વાનગી છે Kunti Naik -
-
દૂધીના મલ્ટી ફ્લોર્સ મુઠીયા(Dudhina multy flours muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 13 આ મુઠીયા વિવિધ લોટ જેવા કે ઘઉં, રાગી, ચોખા અને ચણાના લોટમાંથી બને છે અને બાફેલી વાનગી પણ નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય છે...હેલ્ધી હોવાથી વડીલો અને બાળકો પણ એન્જોય કરે છે...વઘારેલા તો ઓર સ્વાદિષ્ટ લાગે છે...એક ફરસાણ ની ગરજ સારે છે.... Sudha Banjara Vasani -
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methi#muthiya શિયાળામાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. આ લીલી મેથી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના થેપલા, પરાઠા, મુઠીયા, ભજીયા જેવી અનેકવિધ વાનગીઓ બને છે. મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેટના રોગો જેવી ઘણી તકલીફોમાં મેથી ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન શરીરને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ઘણા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (10)