રીગંણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)

મોટા ગોલ બૈગન (રીગંણ ) ટામેટા ને રોસ્ટ કરી ને ડુગંળી ,લસણ સાથે બનાવામા આવે છે, ઓળો, ભટે કા ભર્તા ,રીગંણ ભર્તા જેવા પ્રચલિત નામો ની વાનગી ખરેખર વિન્ટર ની સ્પેશીયલ વાનગી છે ,કારણ કે મોટા ભર્તા રીગંણ વિન્ટર મા સરસ આવે છે
રીગંણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
મોટા ગોલ બૈગન (રીગંણ ) ટામેટા ને રોસ્ટ કરી ને ડુગંળી ,લસણ સાથે બનાવામા આવે છે, ઓળો, ભટે કા ભર્તા ,રીગંણ ભર્તા જેવા પ્રચલિત નામો ની વાનગી ખરેખર વિન્ટર ની સ્પેશીયલ વાનગી છે ,કારણ કે મોટા ભર્તા રીગંણ વિન્ટર મા સરસ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ ટામેટા રીગંણ ને ધોઈ,લુછી ને તેલ લગાવી ને ગૈસ ની ફલેમ પર શેકવા મુકી દેવી રીગંણ શેકાઈ જાય કુક થઈ ને ઉપર ની છાલ બળી ને બ્લેક થાય નીચે ઉતારી ઠંડા કરી ને છોળા કાઢી ને મેશ કરી ભર્તા કરી દેવાના.
- 2
ટામેટા ને સ્કૂબર અથવા ફૉક મા લગાવી ને ગૈસ પર શેકી ને કૂક કરી છા લ ઉતારી ને નાના પીસ કરી લેવાના.
- 3
ડુગળી ને સમારી ને ઝીળી ચૉપ કરી લેવાના
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા,હીગ ના વઘાર કરી ને ચૉપ ઓનીયન એડ કરો,ઓનીયન ગુલાબી થાય મૈશ કરેલા રોસ્ટેડ રીગંણ, રોસ્ટેડ ટામેટા ના પીસ નાખી ને મિકસ કરો.મીઠુ,મરચુ હળદરનાખી ને કુક થવા દો.3,4મીનીટ મા બધુ એકરસ થઈ નુ મિકસ થઈ જાય છે નીચે ઉતારી ને કોથમીર થી ગારનીશ કરી ને સર્વ કરો
- 5
તો તૈયાર ને "બેગન ભર્તા" રોટલી પરાઠા સાથે ખઈ શકાય છે મે બાટી સાથે પિરસી ને રાજસ્થાની ટચ આપયુ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ બૈગન ભરતુ.
બૈગન ની સાથે..ટામેટા ,પ્યાજ,લ.સણ,ને કોલસા અથવા ચૂલ્હા પર રોસ્ટ કરી સરસો ના તેલ મા બનાવા મા આવે છે. યુ પી ની વિન્ટર સ્પેશીયલ રેસીપી..... Saroj Shah -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
રીંગણ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
#cooksnape recipe#shak recipe બેગન ભરતુ વિન્ટર ની શુરુઆત થઈ ગઈ છે અને બાજાર મા મોટા ભટા રીગંણ( બેગન) બી વગર ના તાજા સરસ મળે છે મે બેગન શેકી ને ભરતુ બનાવયુ છે Saroj Shah -
હરે મટર કા નિમોના.(Hare Matar Ka Nimona Recipe In Gujarati)
#નૉર્થ ઈન્ડિયન રેસીપીહરે મટર કા નિમોના.(લીલા વટાણા ની લચકા શાક) ,આજકલ બાજાર મા તાજા લીલા વટાણા ખુબ સરસ આવે છે. એટલે ફાઈબર,પ્રોટીન, મિનરલ્સ થી ભરપુર તાજા લીલા વટાણા ના ઉપયોગ કરી ને શાક બનાવયા છે . સરસસ્વાદિષ્ટ ,મસાલેદાર લિજજતદાર લચકા શાક ની રેસી પી જોઈયે્. નૉર્થ મા વટાણા ને ક્રશ કરી ને લચકા ઘટ્ટ ગ્રેવી જેવુ બનાવે છે આ શાક ને નિમોના કહેવાય છે અને રોટલા,ભાત સાથે પીરસાય છે Saroj Shah -
ગલકા ડુગંળી નુ શાક (Galka Dungli Shak Recipe In Gujarati)
#AM3 ગલકા વેલ પર ઉગતી સરસ શાક છે , પાણી ના પ્રમાણ ગલકા મા ખુબ સારા પ્રમાણ મા હોય છે એને લીધે ગલકા ના શાક બનાવતા ઉપર થી પાણી નાખવાની જરુરત નથી રેહતી. સ્વાદ મા સારી ,પચવા મા હલ્કી ગલકા ને ડુગંળી સાથે બનવી છે. લંચ ,ડીનર મા બનતી રેગુલર શાક છે. Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
પમ્કીન ની સબ્જી(Pumpkin Shak Recipe in Gujarati)
#GA4# week 11 પમ્કીન પીળા અને સફેદ બે જાત ના આવે છે.સફેદ પમ્કીન થી મિઠાઈ(ખાસ પેઠા) બને છે જયારે પીળા પમ્કીન થી સબ્જી,રાયતુ,હલવા ,કટલેસ ,ખીર જેવી વિવિધ વાનગી બને છે. નૉર્થ ભારત મા ઘરો મા બનતી રેગુલર સબ્જી છે. મે પીળા પમ્કીન ની સબ્જી બનાવી છે જે રોટલી,પરાઠા ,દાળ ભાત સાથે ખાવાની મજા આવે છે,પમ્કીન મા સારા પ્રમાણ મા ફાઈવર,ફાસ્ફોરસ વિટામીન હોય છે..જે મસ્તિષ્ક ના વિકાસ મા વૃદ્ઘિ કરે છે Saroj Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
મકાઈ ની કીસ
#માઇઇબુક રેસીપી# માનસૂન સ્પેશીયલ આ સીજન મા લીલી મકઈ મળે છે મકઈ ડોડા થી ઘણી વાનગી બનાવા મા આવે છે લીલી મકઈ ના ચેવડો, મકઈ ની કીસ,નામો થી પ્રસિદ્ઘ આ વાનગી અમેરીકન અને દેશી બન્ને મકઈ થી બાનાવા મા આવે છે મકઈ મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર હોય છે મે અમેરાકન મકઈ મા થી રેસીપી બનાવી છે શેકી ને ,બાફી ને તો આપણે ખાતા હોઈયે છે. શાક પણ બનાવીયે છે પણ ચેવડા(કીસ. ) ની આ રેસીપી ખુબ ટેસ્ટી લાગે છે.અને સરલતા થી બની જાય છૈ Saroj Shah -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ