હાંડવો (Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા નો લોટમાં મીઠું અને દહીં ઉમેરી બરાબર મીક્સ કરી દો એને 7થી 8કલાક પલાળી રાખો
- 2
ત્યાર પછી એમાં બધા મસાલા કરી દૂધી ખમણી બરાબર મીક્સ કરી દો એમાં વધાર કરી પેનમાં થવા દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
-
-
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ડિનર થઈ ગયું..મસ્ત ટેસ્ટી હાંડવા સાથે ચા..પછી બીજું જોયે શું? Sangita Vyas -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13804550
ટિપ્પણીઓ