ચોકલેટ કોપરાપાક(Chocolate kopra paak Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ચોકલેટની દરેક વસ્તુ નાના-મોટા બધાની ફેવરિટ હોય છે તેથી ચોકલેટને ઉમેરી કોપરાપાક બનાવ્યો.
#trend3

ચોકલેટ કોપરાપાક(Chocolate kopra paak Recipe in Gujarati)

ચોકલેટની દરેક વસ્તુ નાના-મોટા બધાની ફેવરિટ હોય છે તેથી ચોકલેટને ઉમેરી કોપરાપાક બનાવ્યો.
#trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીટોપરા નો ભૂકો
  2. 100ડાકૅ રોગ્રામ ચોકલેટ
  3. 1 વાટકીખાંડ
  4. 1/2 વાટકીફ્રેશમલાઈ
  5. 1/2 વાટકીમિલ્ક પાઉડર
  6. 1 ચમચીઘી
  7. 1/2 વાટકીકલરચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોપરાના ભૂકામાં દૂધ નાખી દસ મિનિટ રાખીતેમા ખાંડ નાખીગેસ ઉપર મૂકો.ધીમે ધીમે ચલાવતા રહી તેને એકરસ થવા દો બધી ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવો ્

  2. 2

    બધું પાણી બળી જાય અને તેમાંથી તેલ જેવું છૂટવા માંડે પછી તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવી લો.તેમા ઘી નાખી હલાવી ગેસ બંધ કરી દો. તેના બે ભાગ કરી લો. એક ભાગ થાળીમાં ઠારી દો

  3. 3

    ગરમમલાઈમાં ચોકલેટ નાખી હલાવી લો તેમા બીજો ભાગ મેરી ચોકલેટ વાળો કરો અને પાથરેલા સફેદ ભાગ ઉપર ચોકલેટ વાળો ભાગ પાથરી દો ઉપર ચોકલેટ નાની-નાની ગોઠવી દો

  4. 4

    તેને થોડીવાર કરવા દો પછી પીસ પાડી લો.અને ખાવા માટે ઉપયોગ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes