સલાડ (Salad Recipe In Gujarati)

#GA4
#Week5
પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Salad
પ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.
કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે.
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4
#Week5
પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Salad
પ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.
કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણાને રાતે પલાડી દેવા પછી કુકરમા પાણી નાંખવું ચણા નાખીને 2.4 વીસલ વગાડને બાફી લેવા
- 2
હવે ડેસીગ તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણા,કાકડી,ટામેટા,ડુંગળી,કોથમીર,પનીર,સીગદાણા ઉમેરવા
- 3
એક વાટકીમાં મરીપાવડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ઓલિવ ઓઇલ તેલ, લીંબુનોરસ,મીઠુ ઉમેરી બઘુ બરાબર હલાવી લેવું મિક્સ કરવું
- 4
સેલડને સર્વ કરવુ
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
તબ્બુલેહ સલાડ (Tabbouleh Salad Recipe In Gujarati)
#RC4#Green#rainbow challenge#Salad Amee Shaherawala -
-
-
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
અમેરિકન કોર્ન સલાડ (American corn salad recipe in Gujarati)
#GA4#WEEK5#Saladઆ સલાડ ખાવામાં ખૂબ જ મજા આવે છે તેમજ જો બાળકોને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ જશે... Kala Ramoliya -
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
-
કિડની બિન્સ સલાડ (Kidney beans salad Recipe in Gujarati)
#GA4#Week21#kidney beans salad Bhumi R. Bhavsar -
પ્રોટીન પટારો
#કઠોળ ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન અને લોહ તત્વ આ સલાડ માં હોય છે જે ખુબજ હેલ્ધી છે.એટલે જ મે એને" પ્રોટીન પટારો" એવું નામ આપ્યું છે. Rachana Chandarana Javani -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
પ્રૉટીન રીચ સલાડ(Rich Protein Salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું છે સ્વાદ માં ચટપટુ હોય છે જે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dhara Naik -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
મેડિટેરિયન ચીકપી સલાડ (Mediterranean Chickpea Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory Beena Radia -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#LB- બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ તેઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવો દર વખતે સરળ નથી હોતો..😀 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહેવું પડે છે. અહીં છોલે ચણા ચાટ બનાવેલ છે જે બાળકો માટે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ છે.. Mauli Mankad -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (2)