સ્ટફ્ડ આયર્ન પરાઠા

Bansi Thaker @ThakersFoodJunction
સ્ટફ્ડ આયર્ન પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
છીણેલા બીટ ને દબાવી એમાં થી રસ કાઢી લો અને પરાઠા નાં લોટ માં એડ કરી નરમ કણક બાંધો. એને ૧૫-૨૦ મીનીટ રેસ્ટ આપો.
- 2
પેન માં તેલ લઈ એમાં જીરૂ, લસણ, આદું, મરચાં અને ડુંગળી ને વઘારી હલાવો. પછી એમાં બીટ ગાજર એડ કરી મસાલા ઉમેરો. ૧૦ મીનીટ ધીમી આંચ પર ઢાંકી ને ચડવા દો. છેલ્લે લીંબુ નો રસ ઉમેરો.
- 3
મિશ્રણ ઠંડુ પડે એટલે લોટ નો લુઓ લઈ અંદર પૂરણ ભરી ચોરસ કે ગોળ વણી લો. તવા પર ઘી થી શેકી લો. દહીં, લીલી ચટણી કે ટામેટા નાં સૂપ જોડે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
-
રંગીન, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા...
મારી દીકરીઓ ને બીટ, ગાજર, કોથમીર, લિલી હળદર અને પાલક આ બધું નથી ભાવતું. પણ આ શાકભાજી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલે વિચાર્યુ કે કોઈ નવી રીત થી આ શાકભાજી ખવડાવું.... Binaka Nayak Bhojak -
પાલક,બીટરૂટ ના વરકી પરાઠા
#પરાઠા થેપલાશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે પાલક મેથી વગેરે ની સીઝન પણ આવી ગઈ છે .મેં પાલક અને બીટ નો ઉપયોગ કરી ને હેલ્થી પરાઠા બનાવ્યા છે.જે કલરફૂલ ની સાથે ખુબજ હેલ્થી છે. Dharmista Anand -
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
#આલૂઝટપટ બની જાય છે આ સ્વાદિષ્ટ પરોઠા.બટાટા નું સ્ટફિંગ વગર, પણ એનાં સ્વાદ જેવા..આલૂ મેથી પરાઠા બનાવવાની રેસિપી છે. Jasmin Motta _ #BeingMotta -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
સ્પ્રિંગ ઓનીયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા
#ટિફિન#સ્ટારપરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ કોઈ પણ સમય ના આહાર માટે પરફેક્ટ છે. તેની સાથે બસ દહીં, ચટણી હોઈ તો પણ ચાલે છે. Deepa Rupani -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)
#રાેટીસએવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે. Ami Adhar Desai -
મિક્સ વેજિટેબલ જ્યૂસ (Mix Vegetable Juice Recipe In Gujarati)
#GA4 #Week5 #beetroot(બીટ) Ridhi Vasant -
બીટ કાજુ રોલ (Beet Kaju Roll Recipe In Gujarati)
#GA4#Week5#Beetrootબીટ માંથી હિમોગ્લબિન ખૂબ પ્રમાણમાં મળે છે અને સાથે કાજુ નુ કોમ્બિનેશન કરીએ એટલે તો બીટ જેને ન ભાવતું હોય તેને પણ ભાવવા લાગે Prerita Shah -
રાજમા - બીટરૂટ પરાઠા #પરાઠા #paratha
આપણે સૌ જાણીએ છીએ કે બીટ ના ફાયદા બહુ જ છે. તેમજ રાજમા એ પણ પ્રોટીન થી ભરપૂર છે. બીટ, રાજમા અને ભરપૂર માત્રા માં કોથમીર આ પરાઠા ને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. Deepa Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
બિટરૂટ કોર્ન કબાબ
#સુપરશેફ3બીટ માંથી ફાયબર, વિટામિન,પોટેશિયમ વગેરે મળે છે અને ઓટ્સ માંથી પણ ફાયબર,વિટામિન્સ,મિનરલ્સ વગેરે મળે છે તો આ બંને ને સાથે મિક્સ કરીને એક હેલ્ધી કબાબ બનાવ્યા છે.સાથે તેમાં મારી ફેવરિટ મકાઈ એડ કરીને થોડો ક્રંચી ટેસ્ટ આપ્યો છે.કાંદા લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે એ બનેં એડ કરીને પણ બનાવી શકો છો. Avani Parmar -
-
-
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
#સ્નેક્સભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
લીલા વટાણાનાં સ્ટફ્ડ પરાઠા (Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
#MS#મકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળાની સૌથી વધુ રાહ જોવાતી હોય તો લીલાછમ ફ્રેશ વટાણાની. ઘણી બધી વિવિધ રેસીપી બનાવું છું પણ આ પરાઠા મારા ઘરમાં બધાનાં બહુ જ ફેવરીટ છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13857054
ટિપ્પણીઓ (2)