સલાડ (Salad Recipe In Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 3 નંગટામેટા
  2. 1કાકડી
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી અને ટામેટા લય તેને બરાબર સાફ કરી લ્યો..

  2. 2

    પછી ટામેટાને અને કાકડીને રાઉન્ડ શેપમાં કટ કરી લ્યો..

  3. 3

    પછી તેને બરાબર રાઉન્ડ શેપમાં ગોઠવી તેના પર મીઠું, ધાણાજીરું નાખી દયો તો તૈયાર છે હેલ્થી સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

ટિપ્પણીઓ

Similar Recipes