ઇદડા (Idada Recipe In Gujarati)

Shobha Rathod @cook_19910032
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૩ વાટકી ચોખા પાણીથી ધોઈ લો અને અને તેમાં અડધો કપ પૌવા નાખી પાંચ થી સાત કલાક પલાળી લો બીજી તપેલી માં અડદની દાળ અને મેથી નાખી પલાળી લો 5 થી 7 કલાક.
- 2
હવે બન્ને મિશ્રણ ને ઈડલી જેવું પીસી લો પછી તેને તેમાં મીઠું અને સોડા નાખી હલાવી ઢોકળાની જેમ એક થાળીમાં તેલ લગાવી ખીરું નાખી તેના ઉપર મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર નાખી ઢોકળાની જેમ વરાળથી બાફી લો.
- 3
હવે એક વધાર્યા માં તેલ મૂકી રાઈ જીરુ અને લીમડો નો વઘાર કરી તૈયાર થાળી ઉપર રેડી દો પીસ કરીને ગરમ સર્વ કરો ્
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
ગ્રીન ઇદડા (Green Idada Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend4#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
-
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
ઇદડા (idada Recipe in gujarati)
#સાતમIdada બનાવવા મા ખૂબ જ સહેલા છે.સાથે ખાવા માં પણ એટલા જ ટેસ્ટી.Komal Pandya
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
ઈદડા (Idada Recipe In Gujarati)
કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4 Amee Shaherawala -
-
-
-
-
-
ઇદડા(Idada Recipe in Gujarati)
#trend4આજે મે અહી અડદ ની દાળ અને ચોખા માથી બનતી વાનગી ઇદડા બનાવાની રીત બતાવી છે ,ઇદડા ગુજરાતી લોકોનું ફેમસ ફરસાણ છે તમેઆ રીતે 1 વાર જરુર ટ્રાય કરજો ચોક્સ ગમસે. Arpi Joshi Rawal -
-
-
-
ઇદડા (idada recipe in gujarati)
ઇડલી ના ખીરામાંથી બનતું એક તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદ માં બહુ જ સરસ અને સાથે એકદમ પૌષ્ટિક એવો નાસ્તો છે. જો ખીરું બનાવીને રાખ્યું હોય તો ૧૦-૧૫ મિનિટ માં બની જાય છે. લીલી કોથમીર ની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે.#વેસ્ટ Palak Sheth -
ઉત્તપમ(Uttpam Recipe In Guajarati)
#GA4#Week1એકદમ બહાર જવા ઉત્તપમ મેં ઘરે બનાવ્યા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે ઘરે સસ્તા અને સહેલાઇથી બની જાય છે. Komal Batavia -
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13883973
ટિપ્પણીઓ