ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#GA4
#week7
#oatsthandai
Key word: Oats
#cookpadindia
#cookpadgujarati

ઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰

ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)

#GA4
#week7
#oatsthandai
Key word: Oats
#cookpadindia
#cookpadgujarati

ઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins.
3 servings
  1. 1/2 કપઓટ્સ
  2. 500મીલી દૂધ
  3. 3 tspખાંડ
  4. 1/2 tspવરિયાળી
  5. 1/2 tspમગજતરી નાં બી
  6. 6to 7 આખા મરી
  7. 5બદામ
  8. 5કાજુ
  9. 7પિસ્તા
  10. કેસર નાં તાંતણા
  11. ગુલાબ ની પાંખડી
  12. 2ઈલાયચી આખી

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    ઠંડાઈ બનાવવાની બધી સામગ્રી એકઠી કરી લો. દૂધ ઉકાળીને ઠંડુ કરી લો.

  2. 2

    કાજુ,બદામ,પિસ્તા,મરી,ગુલાબ ની પાંખડી,વરિયાળી, મગજતરિ નાં બી, ઈલાયચી આખી આ બધું થોડા પાણી માં 2 કલાક માટે પલાળી રાખો. પછી એજ પાણી સાથે આ બધું મિક્સર મા પીસી લો અને એમાં ઓટ્સ, ખાંડ, કેસર અને દૂધ ઉમેરો અને બધું મિક્સર માં પીસી લો.

  3. 3

    તૈયાર કરેલી ઓટ્સ ઠંડાઈ ને સર્વ કરવા માટે ગ્લાસ માં કાઢી ઉપર પિસ્તા અને ગુલાબ ની પાંખડી થી સજાવો. Enjoy the refreshing healthy drink 🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes