ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Shailee Priyank Bhatt @Shailee_2907
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં માવા ને છીણી લેવો.તેમાં મેંદો ઉમેરવો.અને દૂધ ઉમેરીને લોટ ને સોફ્ટ થાય ત્યાં સુધી મસળવો.
- 2
એક વાસણ માં ચાસણી માટે ખાંડ લો.ખાંડ ડૂબે એટલું પાણી લો.અને અડધા તાર ની ચાસણી કરવી.ઇલાયચી નો પાઉડર ઉમેરવો.
- 3
લોટ માંથી જાંબુ વાળી લેવા.અને તળી લેવા.જરાક ઠંડા થાય એટલે ચાસણી માં નાખવા અને તેને ઢાંકી દેવું.20 થી 30 મિનિટ માટે પછી આપણા જાંબુ તૈયાર.કાજુ બદામ ની કતરણ થી ડેકોરેશન કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel
-

માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri
-

ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi
-

ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela
-

ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week9#મીઠાઈગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. Harsha Valia Karvat
-

-

-

ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah
-

-

ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia
-

ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla
-

ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar
-

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છે
Jagruti Vishal -

ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
-

ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik
-

ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai
-

-

ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang
-

ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala
-

ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker
-

-

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha
-

-

ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે Sonal Shah
-

-

-

-

-

ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar
-

ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052010





















ટિપ્પણીઓ